23 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ – Copy

23 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ
23 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

23 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ| કરંટ અફેર્સ ક્વિઝ

23 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 9 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
0 votes, 0 avg
18

CURRENT AFFAIRS

23 NOVEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 8

53મા IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં કયા તેલુગુ ફિલ્મ અભિનેતાને 'ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે?

2 / 8

ભારતીય સેનાની સાઉથ વેસ્ટર્ન કમાન્ડ કયા રાજ્યમાં "શત્રુનાશ" કવાયત કરી રહી હતી?

3 / 8

ટકાઉ વિકાસ લક્ષ્યોના અસરકારક અમલીકરણ માટે કયા રાજ્યને 'સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?

4 / 8

કઈ વિદેશી યુનિવર્સિટીએ તાજેતરમાં ભારતની સાત રાજ્ય સ્તરની કૃષિ યુનિવર્સિટીઓ સાથે કરાર કર્યા છે?

5 / 8

આબોહવા મોડેલિંગ અને ક્વોન્ટમ ટેક્નોલોજી જેવા હાઈ-ટેક ક્ષેત્રોમાં સહકાર માટે ભારતે તાજેતરમાં કોની સાથે કરાર કર્યા છે?

6 / 8

કઈ ઓનલાઈન પેમેન્ટ બેંકે તાજેતરમાં ફેસ ઓથેન્ટિકેશન આધારિત બચત ખાતું ખોલવાની જાહેરાત કરી છે?

7 / 8

કોવિડ-19 રોગચાળાના રાહત પ્રયાસો માટે કયા પત્રકારને 'જયપુર ફૂટ યુએસએ'થી સન્માનિત કરવામાં આવ્યા છે?

8 / 8

ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય ક્ષેત્રે 'સુમિત્રા ચરત રામ પુરસ્કાર'થી કોને નવાજવામાં આવ્યા હતા?

આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે....

Your score is

The average score is 18%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.