6 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

6 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ
6 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

Table of Contents

6 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

6 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ GUJARATI | કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2023 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

આભાર!  

6 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

0%
0 votes, 0 avg
7

CURRENT AFFAIRS

6 FEBRUARY 2023 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

નીચેનામાંથી કયા રાજ્યના વીકે પાંડિયનને FIH પ્રમુખ એવોર્ડ 2023થી નવાજવામાં આવ્યા છે?

2 / 10

મોર્ગન સ્ટેન્લી દ્વારા તાજેતરમાં કોને ભારતના નવા કન્ટ્રી હેડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

3 / 10

આમાંથી કઈ રાજ્ય સરકારે તાજેતરમાં “ધ વિઝન ફોર ઓલ સ્કૂલ આઈ હેલ્થ” કાર્યક્રમ શરૂ કર્યો છે?

4 / 10

નીચેનામાંથી કયા રાજ્યની એકનાથ સરકારે "જય જય મહારાષ્ટ્ર માઝા" ને રાજ્ય ગીત તરીકે જાહેર કર્યું છે?

5 / 10

મેન્યુએલા રોકા બોટેને તાજેતરમાં કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

6 / 10

કયા રાજ્ય/યુટીએ પ્રદૂષણનો સામનો કરવા માટે ‘રીઅલ-ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ સુપરસાઇટ’ શરૂ કરી?

7 / 10

ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે?

8 / 10

ગુજરાત પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ દ્વારા તાજેતરમાં ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટરના પ્રથમ CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

9 / 10

નીચેનામાંથી કયા એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા કે વિશ્વનાથનું 92 વર્ષની વયે અવસાન થયું છે?

10 / 10

આમાંથી કઈ ભાષાના અગ્રણી લેખક કે.વી. તિરુમલેશનું તાજેતરમાં હૈદરાબાદમાં અવસાન થયું?

Your score is

The average score is 22%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.