ગણિત રીઝનિંગ જેમાં આજે વિભાજયતાની ચાવીઓ વિશે જાણીએ જે આપને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.
2 ની વિભાજયતાની ચાવી
જે સ્ંખ્યાનો એકમ નો અંક 2,4,6,8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિ: શેષ ભાગી શકાય.
આપેલી સ્ંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિ:શેષ ભાગી શકાય તેવી અને તેવી જ સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય.
3 ની વિભાજયતાની ચાવી
આપેલી સંખ્યાના એકમ અને દશક ના અઁકને 4 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી શકાય.
4 ની વિભાજયતાની ચાવી
5 ની વિભાજયતાની ચાવી
આપેલી સંખ્યાનો એકમ નો અંક 5 અથવા 0 હોય તેવી અને તેવી સંખ્યાને 5 વડે નિ: શેષ ભાગી શકાય.
જે સંખ્યાને 2 અને 3 વડે બંને વડે નિ: શેષ ભાગી શકાય તે જ સંખ્યાને 6 વડે નિ: શેષ ભાગી શકાય.
6 ની વિભાજયતાની ચાવી
જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકોને 8 વડે નિ : શેષ ભાગી શકાય તેવી સંખ્યાને 8 વડે નિ: શેષ ભાગી શકાય.
8 ની વિભાજયની ચાવી
9 ની વિભાજયતની ચાવી
આપેલી સ્ંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિ : શેષ ભાગી શકાય તેવી સંખ્યાને 9 વડે નિ : શેષ ભાગી શકાય.
જે સંખ્યાનો એકમ નો અંક 0 હોય તેવી અને તેવી જ સંખ્યાને 10 વડે નિ:શેષ ભાગી શકાય.
10 ની વિભાજયતાની ચાવી
જે સંખ્યા નો એકી અને બેકી સંખ્યાનો તફાવત 0 થાય તેવી સંખ્યાને 11 વડે નિ : શેષ ભાગી શકાય.
11 ની વિભાજયતાની ચાવી
સંખ્યાના એકમના અંક ને દૂર કરો અને દૂર કરેલા અંકના 5 ગણા કરી બાકી રહેલ અંકોમાં ઉમેરતા મળતી સ્ંખ્યાને 7 વડે નિ : શેષ ભાગી શકાય તેવી સંખ્યાને 7 વડે નિ : શેષ ભાગી શકાય.
7 ની વિભાજયતાની ચાવી
રિજનિંગ ,ડેઇલી જનરલ નોલેજ ક્વિઝ ,ડેઇલી કરંટ અફેર્સ ઓનલાઈન સર્ટિફિકેટ ક્વિઝ પણ આપો. નીચે ક્લિક કરી.