23-11-2022

BY FREESTUDYGUJARAT.IN

23 નવેમ્બર 2022 નું કરંટ અફેર્સ વિશે જાણીએ જે આપને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.

ટકાઉ વિકાસ લક્ષ્યોના અસરકારક અમલીકરણ માટે કયા રાજ્યને 'સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?

જવાબ છત્તીસગઢ

જવાબ: ચિરંજીવી

53મા IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં કયા તેલુગુ ફિલ્મ અભિનેતાને 'ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે?

કઈ વિદેશી યુનિવર્સિટીએ તાજેતરમાં ભારતની સાત રાજ્ય સ્તરની કૃષિ યુનિવર્સિટીઓ સાથે કરાર કર્યા છે?

જવાબ: વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી

કોવિડ-19 રોગચાળાના રાહત પ્રયાસો માટે કયા પત્રકારને 'જયપુર ફૂટ યુએસએ'થી સન્માનિત કરવામાં આવ્યા છે?

જવાબ: ડેનિશ મંઝૂર ભટ્ટ

કઈ ઓનલાઈન પેમેન્ટ બેંકે તાજેતરમાં ફેસ ઓથેન્ટિકેશન આધારિત બચત ખાતું ખોલવાની જાહેરાત કરી છે?

જવાબ: એરટેલ પેમેન્ટ્સ બેંક

જવાબ: યુરોપિયન યુનિયન (EU)

આબોહવા મોડેલિંગ અને ક્વોન્ટમ ટેક્નોલોજી જેવા હાઈ-ટેક ક્ષેત્રોમાં સહકાર માટે ભારતે તાજેતરમાં કોની સાથે કરાર કર્યા છે?

ભારતીય સેનાની સાઉથ વેસ્ટર્ન કમાન્ડ કયા રાજ્યમાં "શત્રુનાશ" કવાયત કરી રહી હતી?

જવાબ: ભારતીય સેનાની સાઉથ વેસ્ટર્ન કમાન્ડ રાજસ્થાન રાજ્યમાં કવાયત કરી. 

ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય ક્ષેત્રે 'સુમિત્રા ચરત રામ પુરસ્કાર'થી કોને નવાજવામાં આવ્યા હતા?

જવાબ: ઉમા શર્મા

ITTF-ATTU એશિયન કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કયો છે?

મનિકા બત્રા પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી

રોજ રોજનું કરંટ અફેર્સ અને ક્વિઝ માટે અમારા ટેલિગ્રામ ગ્રૂપમાં જોડાવો અને આજની  કરંટ અફેર્સ  ઓનલાઈન સર્ટિફિકેટ ક્વિઝ  આપવા નીચે ક્લિક કરો