દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.
દુનિયાના તમામ દેશો જે તે દેશના વડાપ્રધાનને સુરક્ષા પૂરી પાડવા માટે એક યા બીજી એજન્સીને રોકે છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી SPG પર છે.
Learn More
BY : FREESTUDYGUJARAT.IN
SPG નું પૂરું નામ શું છે?
અંગ્રેજીમાં SPGનું આખું નામ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ છે,
BY : FREESTUDYGUJARAT.IN
SPG security સુરક્ષા કેમ આપવામાં આવે છે?
આપણા દેશના વડાપ્રધાન દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે. જે હંમેશા દેશના હિત માટે વિચારે છે. ઘણી વખત એવા લોકો કે જેઓ દેશના દુશ્મન હોય છે તે વડાપ્રધાનને મારવાની યોજના બનાવે છે, વડાપ્રધાનને એવા લોકોથી બચાવવા માટે એસપીજી સુરક્ષા આપવામાં આવે છે,
BY : FREESTUDYGUJARAT.IN
એસપીજી સુરક્ષામાં જોડાતા જવાનોને પહેલાથી જ કહેવામાં આવે છે કે તેમની પ્રથમ ફરજ વડાપ્રધાનની સુરક્ષા કરવી છે. પછી ભલેને તેમની સુરક્ષા માટે પોતાનો જીવ આપવો પડે કે પછી ભલેને દુશ્મનનો જીવ લેવો પડે.
BY : FREESTUDYGUJARAT.IN
હાલમાં SPG Security કોને આપવામાં આવે છે?
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંય પણ જાય ત્યારે એસપીજીના જવાનો 24 કલાક તેમની સાથે હોય છે.
BY : FREESTUDYGUJARAT.IN
SPG Security સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની રચના ક્યારે કરવામાં આવી હતી?
રાજધાની નવી દિલ્હીમાં વર્ષ 1988માં 2 જૂને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની રચના કરવામાં આવી હતી