GUJARATI GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 77 જનરલ નોલેજ ક્વિઝ

GUJARATI GK TEST
GENERAL KNOWLEDGE-77

GUJARATI GK TEST જનરલ નોલેજ ક્વિઝ 

  • GUJARATI GK TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI GK TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GUJARATI GK TEST

0%
3 votes, 2.3 avg
79

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 77

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

રાજ્ય સેવા આયોગની સ્થાપના બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરાઈ છે?

 

2 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં જેના અદ્યતન વિકાસ માટે જાહેરાત કરાઈ એવું આંબરડી લાયન સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે?

 

3 / 25

શીવરાજપુર બીચ કયા જિલ્લામાં આવેલો છે ?

 

4 / 25

પાયોરિયા રોગ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે?

 

5 / 25

સ્માર્ટ ટાઉન યોજના હેઠળ પંસદગી પામેલી નગરપાલિકાને પાંચ વર્ષમાં કેટલી રકમ ફાળવાશે?

 

6 / 25

લોકસેવા આયોગના કાર્યોની વિગત બંધારણના કયા આર્ટિકલમાં છે?

 

7 / 25

આદિવાસીઓના આસ્થાના ધામ અનાવલ કયા જિલ્લામા આવેલું છે?

 

8 / 25

ભારતીય બંધારણમાં મૂળભૂત હકોની જોગવાઈ કયા ભાગમાં આપેલી છે?

9 / 25

ગોઈટર શરીરના કયા અંગમાં સાથે સંકળાયેલો રોગ છે?

 

10 / 25

આદિવાસીઓના આસ્થાના ધામ અનાવલ પાસે કઈ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ છે ?

 

11 / 25

સગર્ભા મહિલા બાંધકામ શ્રમિકોને કેટલા માસ રૂ. ૫૦૦૦ની પ્રસૂતિ સહાય ચૂકવાશે ?

 

12 / 25

ટાઈટન કયા ગ્રહનો ઉપગ્રહ છે?

 

13 / 25

તાજેતરમાં મોહિઉદ્દીન યાસીન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા?

 

14 / 25

હાલમાં ૮૦ ટકા કે વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.૬૦૦ સહાય આપવામાં આવે છે. તેમાં વધારો કરી કેટલી સહાય અપાશે.

15 / 25

ગુજરાતમાં કયા સ્થળે પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ  ડિફેન્સ સ્ટેડિઝ સેન્ટર સ્થપાશે?

 

 

16 / 25

રાજ્યમાં ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપવા વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કેટલી જોગવાઈ કરાઈ?

 

17 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ઈ-રીક્ષાની ખરીદી પર કેટલી સહાય આપવાની જોગવાઈ કરાઈ?

 

18 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં નીચેમાંથી કયા શહેરમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ નથી?

 

19 / 25

મૂળભૂત ફરજો કેટલામાં બંધારણીય સુધારાથી સામેલ કરાઈ?

 

 

20 / 25

આમળામાંથી કયું વિટામીન પ્રાપ્ત થાય છે?

 

21 / 25

તાજેતરમાં દેશના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ?

 

22 / 25

ત્રિભૂવનદાસ ગજ્જર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ છે?

 

23 / 25

ગ્રામ્ય વિસ્તારની બહેનોને કાયમી રોજગારી મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કઈ યોજનાની જાહેરાત કરાઈ?

 

24 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે.

 

25 / 25

સોલર રૂફ ટોપ પ્લાન સ્થાપિત કરવામાં ગુજરાત કયા ક્રમે છે?

 

Your score is

The average score is 24%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.