મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz 2023

મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz
મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz

મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટે

મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટે

 • મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટે
 • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
 • TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. 
 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • આભાર!   
 • સાયકોલોજી શબ્દ ગ્રીક  ભાષાના બે શબ્દો પરથી બનેલો છે.
 • મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો.
 • 1875માં વિલિયમ જેમ્સે સર્વપ્રથમ મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેઓ અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાય છે.
 • અમેરિકામાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા 1883 વર્ષમાં જોહન હોપકિન્સ યુનિવર્સિટીમાં સ્થપાઈ હતી.

 •  1878માં સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં Ph. D. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી સ્ટેનલી હોલને મળી હતી.

 • આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુંટે કહેવાય છે.
 • 1957માં મનોવિજ્ઞાનનું સ્વતંત્ર નોબલ પ્રાઇઝ હેબેટ સિમોનોને મળ્યું હતું .
 • 20મી સદીના પ્રારંભમાં પેસ્ટોલોજીએ એવું જણાવ્યું કે ” હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ.”
 • ” શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતીમાં  થતાં માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. ” એવું સ્કીનર  મનોવિજ્ઞાનએ કહ્યું.
 • મનોવૈજ્ઞાનિકો એ આપેલ વિધાન : 

  • “શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રાયોગિક આધાર સ્તંભ છે.”-આર્થર કોલાડર્સી
  • “મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે.” – સી.ટી. મોર્ગન
  • “મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે.” -એવાટેસન
  • “માનવીના વર્તન અને અનુભવોનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન” –  સ્કીનર

મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz

0%
3 votes, 3.3 avg
84

મનોવિજ્ઞાન ટેસ્ટ

History of World Psychology Quiz

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 10

નીચેમાંથી કયું વિધાન સી.ટી. મોર્ગનનું કહેલું છે?

2 / 10

સાયકોલોજી શબ્દ કઈ ભાષાના બે શબ્દો પરથી બનેલો છે ?

3 / 10

" શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતીમાં  થતાં માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. " એવું કયા મનોવિજ્ઞાનએ કહ્યું ?

4 / 10

આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવાય છે ?

5 / 10

મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત કેટલો સમય થયો ?

6 / 10

અમેરિકામાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કયા વર્ષમાં જોહન હોપકિન્સ યુનિવર્સિટીમાં સ્થપાઈ હતી?

7 / 10

અમેરિકન મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે?

8 / 10

1878માં સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં Ph. D. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી કઇ વ્યક્તિને મળી હતી ?

9 / 10

1957માં મનોવિજ્ઞાનનું સ્વતંત્ર નોબલ પ્રાઇઝ કોને મળ્યું હતું ?

જવાબ : 1957માં મનોવિજ્ઞાનનું સ્વતંત્ર નોબલ પ્રાઇઝ હેબેટ સિમોનોને મળ્યું હતું .

10 / 10

20મી સદીના પ્રારંભમાં કોણે એવું જણાવ્યું કે " હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ." ?

Your score is

The average score is 29%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.