MOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 6, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 3આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સEDUCATIONAL PSYCHOLOGY QUIZ MOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 3 0% 3 votes, 3.7 avg 35 MOCK TEST : 3 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 50 શાળાના કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી તમો શું કરશો ? વિધાથીઓને ઓછા ગુણ આપશો વાલીઓને નોટીસ આપશો વિધાર્થીઓ પાસેથી કારણો જાણશો ગામમાં જઈ વાલીઓ પાસેથી કારણ જાણશો 2 / 50 શિક્ષકે નવો વિષય વર્ગ માં પેહલી વાર કેવીરીતે દાખલ કરવો જોઈએ વિષય વસ્તુ ચર્ચા માટે વર્ગ ને જૂથ માં વહેચી દેવો જોઈએ પ્રથમ પ્રકરણ સમય વેડફયા વગર શરૂ કરી દેવું જોઈએ શું કરવાનું છે તેની વિસ્તૃત રેખા આપવી પ્રસ્તાવના આપવી અને પાઠ શરૂ કરી દેવો 3 / 50 જો તમારા વર્ગખંડમાં વિધાર્થીઓ સમજી શકતા ન હોય તો તમે વિષયવસ્તુને સહેલી બનાવી દો તેમને પ્રોત્સાહિત કરો ઉપરના તમામ કાર્યો કરો ઉદાહરણો વડે સમજાવો 4 / 50 શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કર્યું છે ? હાજરી અને બીજા રેકોર્ડ નિભાવવા ઉપરોકત પૈકી એકપણ નહીં અનુભવોના વિકાસમાં વિધાર્થીઓને માગદર્શન આપવું વિધાર્થીઓ માટે તબદીલી અને શીખવવાની પ્રક્રિયામાં મદદરૂપ થવું 5 / 50 વર્ગખંડના પાયાના નિયમો કોણે પ્રસ્થાપિત કરવા જોઈએ ? મુખ્યશિક્ષકે શિક્ષકે વિધાર્થીઓ અને શિક્ષકે વિધાર્થીઓએ 6 / 50 નીચેનામાંથી શિક્ષકનું સામર્થ્ય કેવી રીતે તપાસી શકાય ? તેનું વ્યક્તિત્વ વિધાર્થીઓની જરૂરિયાતો નોકરીનો ગાળો પુસ્તકો અને સંશોધનાત્રોનું પ્રકાશન 7 / 50 મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્રસ્થાને છે. શિક્ષક અધેયતા પાઠ્યપુસ્તકો અધ્યયન સામગ્રી 8 / 50 બિનકાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે ? દરેક સમયે વિધાર્થીઓને નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કરવો વિધાર્થીઓ હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેવો આગ્રહ રાખવો વિધાર્થીઓ પોતે પ્રયત્ન ન કરે ત્યાં સુધી તેમને મદદરૂપ થવાની ના પાડવી વિષયવસ્તુ પર ચર્ચા કરે તે માટે આગ્રહ રાખવો 9 / 50 તે શિક્ષક પાસેથી વિધાર્થીઓ વધુ શીખી શકે છે કે જે ઉદ્યમી હોય લાગણીશીલ હોય માહિતીમાં સારો હોય સજજન અને સૌમ્ય હોય 10 / 50 જો વિધાર્થી તેને વર્ગખંડમાં શીખવાડવામાં આવે છે તે સમજી ન શકે તો શિક્ષક ટોપિક બીજા દિવસ માટે છોડી દેવો જોઈએ વિધાર્થીઓને શિક્ષા કરવી જોઈએ તેમને તેમની રીતે વાંચવાનું કહેવું તે જ ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ 11 / 50 શિક્ષકનું કાર્ય વીરો પ્રમાણે કહી શકાય. બાળકોમાં જ્ઞાન ભરનાર સર્વિસ સ્ટેશનનો નોકર બાળકની વ્યકિતગત અને આધ્યાત્મિક જરૂરિયાતો સંતોનાર બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રધાન માર્ગદર્શક આપણા ભાવિ વારસાને સાચવનાર અને પ્રસારણ કરવા માટે ત્યાગમૂર્તિ વાલી 12 / 50 36248 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 12 વડે નિષેશ ભાગી શકાય ? 4 5 2 3 13 / 50 શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું છે. શિક્ષકની વિષય પ્રત્યેની સમજ શિક્ષકની લાયકાત શિક્ષકના હસ્તાક્ષર શિક્ષકનો દેખાવ 14 / 50 એક શિક્ષક માટે સૌથી વધુ સિવા યોગ્ય શું છે ? નિયમિત અને સમયપાલક હોય કડક હોય છૂટછાટ આપનાર હોય વિષય-વસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા માટે સક્ષમ હોય 15 / 50 ગુજરાતમાં પંચાયત અધિનિયમ 1993 કઈ તારીખ થી અમલ માં મૂકવામાં આવેલ છે ? 1/4/94 15/4/94 15/4/93 1/4/93 16 / 50 નીચેના પૈકી વિસ્તૃત ખ્યાલ છે. શિક્ષણશાસ્ત્ર શીખવું શિક્ષણ શીખવવું 17 / 50 નીચેનામાંથી શિક્ષણ માટે સારી પદ્ધતિ છે. સેમિનાર અને પ્રોજેકટ વ્યાખ્યાન અને ચર્ચા સેમિનાર અને ચર્ચા ચર્ચા અને પ્રોજેકટ 18 / 50 શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે ? સામાન્ય ખ્યાલ સમજાવવો જેથી વિધાર્થી તે સમજી શકે વિધાર્થીઓને તેમના કામ માટે રોકવા પ્રશ્નપત્રો તૈયાર કરવા અને સ્વાધ્યાય આપવા વર્ગખંડમાં શિસ્ત જાળવવી 19 / 50 42,60 તથા 70 નો લ.સા.અ તથા ગુ.સા.અ શું છે ? 420 તથા 2 440 તથા 5 420 તથા 5 2 તથા 420 20 / 50 ફરજ પ્રત્યે બેદરકાર વિધાર્થીઓના ટોળા સાથે કામ પાર પાડતી વખતે સૌથી અસરકારક શિક્ષક કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખે ન્યાયી યોગ્ય વર્તણૂક તેમના પોતાનામાં અભિવ્યકત કરે અને તે ઓળખે ત્યાં સુધી રાહ જોવી સુધારવાનો પ્રયત્ન કરતાં પહેલાં તેમને મિત્ર તરીકે જીતવામાં કેન્દ્રિત કરે સુંદર બાળકોની વચ્ચે તેમને નાયક તરીકે પ્રોવાઇદ (રજૂ) કરવા 21 / 50 કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે વિધાર્થીઓને પાસ થવામાં મદદ કરે વર્ગખંડમાં શિઅત જાળવે વિધાર્થીઓને પ્રવૃત્તિમાં કાર્યરત રાખે વિધાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે 22 / 50 શિક્ષણ એ છે સામાજિક પ્રવૃત્તિ વ્યક્તિગત પ્રક્રિયા કે દ્વિમાર્ગી પ્રક્રિયા અનેક ધ્રુવી પ્રક્રિયા વૈજ્ઞાનિક પ્રક્રિયા 23 / 50 ગુજરાત માં સૌ પ્રથમ કયા શાષકો એ નહેરોનું નિર્માણ કરાવ્યું હતું ? મૈત્રક ગુપ્ત મૌર્ય ક્ષત્રપ 24 / 50 નીચેનામાંથી કયું સાચું નથી ? ઉપરના પૈકી બધું જ શિક્ષક જન્મજાત હોય છે શીખવવું એ એક કળા છે શિક્ષકોને તાલીમ આપી શકાય 25 / 50 શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય જયારે જરૂર પડે ત્યારે નિદાનાત્મક અને ઉપચારાત્મક મદદ પૂરી પાડવી યુવાનોની જરૂરિયાત અને આશાઓ પૂરી પાડનાર સંવાદિતાની ટેવો વધારવી સૂચવેલો અભ્યાસક્રમ પૂરો કરી દેવો વિધાર્થીને શીખવવા માટે ઉત્તેજક અને માર્ગદર્શક બનવું 26 / 50 જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતાં હોય તો શિક્ષક કંઈ ધ્યાન આપવું જોઈએ નહીં વિદ્યાર્થીઓને શિક્ષા કરવી થોડો સમય શાંત રહી ને પછી આગળ વધવું ઉપરવામાંથી કોઈપણ નહીં 27 / 50 અધ્યાપન કાર્ય છે - સામાજિક-રાજકીય સંસ્થાકીય વ્યકિતગત વ્યાવસાયિક 28 / 50 અધ્યાપન એટલે- દિશા-પ્રોત્સાહન આપવું ઉપરોકત તમામ અધ્યાપનને ઉત્તેજવું માર્ગદર્શિત કર્યું 29 / 50 એ વિધાર્થી ખરો વિધાર્થી છે કે જે - સંકલ્પના સિદ્ધિ માટે શિક્ષકને પ્રતિપ્રશ્નો પૂછે શિક્ષકની દરેક આજ્ઞાનું વિનયપૂર્વક પાલન કરે પરીક્ષામાં હંમેશા પ્રથમ આવે વર્ગખંડમાં સંપૂર્ણ શિઅત અને શાંતિ જાળવે 30 / 50 બાળકમાં ભય, ક્રોધ અને જાતીયવૃત્તિ જેવા આવેગોનું ઉર્ધીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ ? નેતૃત્વ આપવું જોઈએ સલાહ આપવી જોઈએ સાચું શિક્ષણ આપવું જોઈએ બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ 31 / 50 શિક્ષકની શિસ્ત જાળવવામાં નિષ્ફળતા માટે શિક્ષકની નીચેની ઊણપ કારણભૂત છે. શૈક્ષણિક માનસશાસ્ત્રનું જ્ઞાન વિષયનું જ્ઞાન પરિણામજન્ય વસ્તુ માટે શીખવવાનો અને કરવાનો સર્જનાત્મક કાર્યક્રમ શિક્ષણની રીતોમાં યોગ્યતા 32 / 50 વર્ગખંડમાં ગેરહાજરીને નિયંત્રિત કરી શકાય ? ધ્યાનમાં ન લઈ ને અસરકારક અને નિયમિત પણે શીખવીને વિધાર્થીઓને શિક્ષા કરી ને વિધાર્થીઓને પ્રવચન આપીને કે તે તેમની કારકિર્દી માટે ખરાબ છે 33 / 50 અધ્યેતાનું સશકિતકરણ એ અધ્યયનનો લક્ષણ છે હેતુ છે સ્વરૂપ છે પાયાની જરૂરિયાત છે 34 / 50 જો શિક્ષક કમ્પ્યૂટર અને આધુનિક સાધનોને બદલે જૂની પૂરાણી રીતનો ભણાવવા માટે ઉપયોગ કરે તો તે નીચેનાથી પ્રભાવિત થયો છે - ટેવ બુદ્ધિ અનુભવ રીતરસમ 35 / 50 સંધિ જોડો : સ +અંગ+ઉપ +અંગ સાંગોપાંગ સંગોપાગ સંગોઉપાંગ સંગોપાંગ 36 / 50 Select correct spelling . Intelect Intelact Intellect Intillect 37 / 50 ટિચીંગ અને લર્નિંગ એકબીજાના - ઉપરોકત પૈકી એકપણ નહીં અલગ છે પૂરક છે વિરુદ્ધ છે 38 / 50 નીરોનામાંથી કયા વર્ગખંડો પ્રભાવશાળી ગણશો ? જે વર્ગમાં બાળકો શિસ્તબદ્ધ બેસીને શિક્ષકો સાંભળે જે વર્ગના વિધાર્થીઓ શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય. જે વર્ગના વિધાર્થીઓ પરીક્ષામાં સતત સારા ગુણ મેળવે જે વર્ગમાં શિક્ષકે પૂછેલા પ્રશ્નોના વિધાર્થીઓ અપેક્ષિત જવાબ આપે 39 / 50 બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ થાય છે - આત્મઅભિવ્યકિત રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી આત્મમંથન રાયોગાત્મક કાર્યો 40 / 50 વિધાર્થી તમને અનુસરી શકતો નથી તમે શું કરશો ? ઉપરોકત તમામ તેમને છોડી દેવાનું કહેશો ઉદાહરણ આપી સમજાવશો માહિતી સરળ બનાવશો 41 / 50 શિક્ષણ સાર્થક છે તેમ નક્કી કરવા માનસશાસ્ત્રીઓ નીચેનો માપદંડ રાખી શકે પ્રતિક્રિયાની ઝડપ યોગ્ય ઉત્તેજકની વધેલી સંવાદિતા સુધારેલી વર્તણૂક વધેલી સમજણ 42 / 50 એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે ? સંજોગો પ્રમાણે કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો સાથે કામ કરતા શિક્ષકો અને વિધાર્થીઓનો સહકાર મેળવવો તમારી કેળવણી અનપ અનુભવના સંદર્ભે અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર કરવો અગાઉના શિક્ષકની કાર્ય પદ્ધતિ શોધી કાઢવી 43 / 50 For a better future we -------------- our forests cut Must conserve may conserve conserve 44 / 50 વર્ગખંડમાં કોઈપણ શિક્ષકે તેનો અવાજ રાખવો જોઈએ. ઊંચો લયબદ્ધ છેલ્લી પાટલી સુધી સંભળાય તેટલો મોટો મધ્યમ સ્તર નો સરેરાશ 45 / 50 તમારા વર્ગમાં તમારા વિધાર્થીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર તમે આપી ન શકો ત્યારે તમારે વિધાર્થીને ધમકાવવો જોઈએ અને યોગ્ય વર્તન કરવા જણાવવું જોઈએ વર્ગખંડમાં પ્રશ્નો પૂછવા માટે વિધાર્થીઓને નિરૂત્સાહ કરવા જોઈએ કોઈપણ ઉત્તર આપી દેવો જોઈએ બીજા દિવસે ઉત્તર આપવાનું વચન આપવું જોઈએ 46 / 50 સાથી શિક્ષક તમને એક વિધાર્થીના મૂલ્યાંકનમાં તમને તેની ફેવર કરવાનું કહે છે તો તમે શું કરશો ? આવી ગેરવાજબી ભલામણ માટે તમે તેને ઠપકો આપશો એક શિક્ષક તરીકે નીતિમત્તાના પાઠ માયાળુપણે ભણાવશો તમે ઉત્તરવહી પ્રામાણિકપણે તપાસશો તેની ભલામણો સ્વીકારશો અને કહેશો ચિંતા કરશો નહીં 47 / 50 અધ્યાપનનો હેતુ છે. માહિતી આપવી વિધાર્થીઓની વિચારણાને સ્પષ્ટીકરણ કરવું ઉપરોકત તમામ જાગૃત કરવી 48 / 50 વર્ગખંડમાં ફળદાયી ગ્રુપ શિક્ષણની સામાન્ય રીતે શરૂઆત થાય છે સભ્યોને સત્તાની સોંપણી થાય ત્યારે ધારણાઓ અને સામાન્યીકરણ થાય ત્યારે શિક્ષક દ્વારા શિક્ષણના નકશાની સમજૂતી પછી વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ અને હેતુ પછી 49 / 50 શિક્ષણ ને કેવો વ્યવસાય ગણવો જોઈએ ? સરકારી નોકરી નોકરી સેવા ધંધોદારી વ્યવસાય વ્યવસ્થા શક્તિ ને લગતો 50 / 50 તમારા વર્ગખંડમાં વિધાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તેને જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે ? તેમને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા તેમને યોગ્ય રીતે વર્તવા માટે જણાવવું આખા વર્ગને પરિણામો અંગે રોતવા તોફાની વિધાર્થીઓને બહાર જવા માટે કહેવું Your score is The average score is 31% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">