Online Test Of Gk : GENERAL KNOWLEDGE QUIZ : 59 જનરલ નોલેજ ક્વિઝ May 29, 2021May 29, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-59 Table of Contents Toggle Online Test Of Gk જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝOnline Test Of Gkઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. Online Test Of Gk જનરલ નોલેજ ક્વિઝ Online Test Of Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Test Of Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝOnline Test Of Gk 0% 2 votes, 5 avg 51 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 59 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ? હિતેન્દ્ર દેસાઈ મહેંદી નવાઝ જંગ ડો. સરૂપસિંહ શારદાબેન મુખરજી 2 / 25 મોરરાજી દેસાઇની સમાધી કયા નામથી જાણીતી છે ? રાજઘાટ વિજયઘાટ શક્તિસ્થળ અભયઘાટ 3 / 25 સતી પ્રથાની બંધી કરાવનાર ગવર્નર જનરલ.... બેંન્ટીક લોર્ડ ડેલહાઉસી રિપન વેલેસ્લી 4 / 25 પ્રથમ એશિયાડ રમતોત્સવ કયાં ઉજવાયો હતો ? બેંગ્લોર મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ 5 / 25 જુનાગઢની મુકિત માટે આરઝી હકુમતની રચના કરવામાં આવી, તેનું મુખ્યમથક કયું ? માણાવદર જૂનાગઢ રાજકોટ માંગરોળ 6 / 25 આપણા દેશમાં પહેલી અણુભઠ્ઠી ૧૯૫૬માં તૈયાર થઈ, તેનું નામ શું ? મૃગશીર્ષ પરી અપ્સરા આમાનું કોઈ નહિ. 7 / 25 નીચેનામાંથી કયું સ્થળ ‘અર્ધ કુંભ' સ્થળ તરીકે ઓળખાતું નથી ? હરદ્વાર ઉજ્જૈન પ્રયાગ નાસિક 8 / 25 પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ ? ડૉ. રાધાકૃષ્ણન શ્રી કામરાજ નાદર અનંત શયનમ્ આયગર ગણેશ વાસુદેવ માવળંકર 9 / 25 નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે? લોકસભા આમાંથી કોઈ નહિ. રાજ્યસભા વિધાનસભા 10 / 25 ભારતના ઈતિહાસમાં ‘‘રાજાજી’’ નામથી કોણ જાણીતું છે ? રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ ગુલઝારીલાલ નંદા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 11 / 25 ‘કુચી પુડી’ નૃત્ય સાથે જાણીતી નૃત્યાંગના સિતારાદેવી મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ યામિની કૃષ્ણમૂર્તિ 12 / 25 ‘શહીદ દિન’ કયારે આવે છે ? ૧લી મે ૩૦મી જાન્યુઆરી ૧૫મી ઓગષ્ટ ૨૬મી જાન્યુઆરી 13 / 25 અણુ શકિત પંચ (Atomic Energy Commis sion) ના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા ? આમાનું કોઈ નહિ. ડૉ. હોમી ભાભા ડૉ. જયંત નારલીકર ડૉ. વિક્રમ સારાભાઈ 14 / 25 માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ‘પ્રથમ ભારતીય મહિલા’ નું સન્માન મેળવનાર.... બચેન્દ્રીપાલ હિલેરી સુનિતા વિલિયમ્સ લજ્જા ગોસ્વામી 15 / 25 ‘‘ટોળાં, અવાજ અને ઘોઘાટ’’ એ કોની કૃતિ છે ? સુખદેવ મંગળ પાંડે રાણી લક્ષ્મીબાઈ કુંવરસિંહ 16 / 25 ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ ? ડૉ. સચ્ચિદાનંદ સિંહા ડૉ. રાજેન્દ્રપ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. ભીમરાવ આંબેડકર 17 / 25 ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એ કોની કૃતિ છે ? વર્ષા અડાલજા અનિલ જોષી નારાયણ દેસાઇ જયંત કોઠારી 18 / 25 ગોવા ફિરંગીઓના કબજામાંથી કયા વર્ષમાં મુકત બન્યું? ૧૯૬૨ ૧૯૪૭ ૧૯૬૩ ૧૯૬૧ 19 / 25 કરેગે યા મરેંગે'' એ નારો કયા નેતાએ આપ્યો હતો? લોકમાન્ય ટિળક ગાંધીજી જવાહરલાલ નહેરુ સુભાષચંન્દ્ર બોઝ 20 / 25 ‘‘દક્ષિણની ગંગા’’ તરીકે કઈ નદી ઓળખાય છે ? નર્મદા મહા કાવેરી બ્રહ્મપુત્રા 21 / 25 ‘‘બૃહત પિંગળ’’ ના લેખક કોણ ? મહાદેવભાઈ દેસાઈ દર્શક રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી 22 / 25 નવેમ્બર, ૧૯૬૦માં શરૂ થયેલ STD સેવા પહેલાં કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ ? કાનપુર-લખનૌ ચેન્નાઈ-બેંગ્લોર અમદાવાદ-મુંબઈ દિલ્હી-કાનપુર 23 / 25 ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ ? ગીલ સુકુમાર સેન ટી.એન. શેષાન આમાનું કોઈ નહિ. 24 / 25 ‘‘પથેર પાંચાલી'' ના દિગ્દર્શક કોણ ? ગુરુદત્ત વિજય આનંદ શ્યામ બેનેગલ સત્યજીત રે 25 / 25 ગાંધીજીના રાજકીય ગુરુ કોણ ? લોકમાન્ય ટિળક મોતીલાલ નહેરુ આમાંનુ કોઈ નહિ. ગોપાલકૃષ્ણ ગોખલે Your score is The average score is 25% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">