10.જલીય વનસ્પતિના અનુકૂલન: Adaptation of Aquatic Vegetation
જલીય વનસ્પતિનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ જલીય વનસ્પતિઓનું મૂળતંત્ર અલ્પવિકસિત હોય છે. મૂળ કદમાં નાનાં હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલાં અને હલકાં હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત …