TEST GK ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 90 જનરલ નોલેજ ક્વિઝ July 3, 2021June 29, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-90 Table of Contents Toggle TEST GK ONLINE જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝTEST GK ONLINEઆપનો પ્રતિભાવ આપશો. TEST GK ONLINE જનરલ નોલેજ ક્વિઝ TEST GK ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી TEST GK ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.TEST GK ONLINE શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝTEST GK ONLINE 0% 9 votes, 4.1 avg 78 GENERAL KNOWLEDGE QUIZ GENERAL KNOWLEDGE QUIZ FOR ALL COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 20 જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? પોરબંદર ભાવનગર જામનગર રાજકોટ 2 / 20 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? સ્પર્શ દર્શક ગાફિલ અભિનવ 3 / 20 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: લાલદરવાજા કાલુપુર દરિયાપૂર સરસપૂર 4 / 20 નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? પોરબંદર ગીર પાલનપુર અમદાવાદ 5 / 20 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ 6 / 20 ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? અમદાવાદ રાજકોટ ખંભાત પાલનપુર 7 / 20 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? વાત્રક નર્મદા તાપી સાબરમતી 8 / 20 ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? દાંડી ગ્રામ પંચાયત રામનગર (કલોલ) પૂંસરી પંચાયત ઊંદેલ પંચાયત 9 / 20 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? અંબા માતા બહુચર માતા મહકાલી માતા ચામુંડા માતા 10 / 20 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા સાબરકાંઠા મહેસાણા 11 / 20 અખાનો જન્મ કયાં થયો હતો? સૌરાષ્ટ્ર છપૈયા જેતલપુર (અમદાવાદ નજીક) દક્ષિણ ગુજરાત 12 / 20 ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? પોરબંદર જૂનાગઢ જામનગર કચ્છ 13 / 20 કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા? કાકાસાહેબ કાલેલકર ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ 14 / 20 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? અંકલેશ્વર પોરબંદર જામનગર જૂનાગઢ 15 / 20 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૫-૯૬ ૧૯૯૮-૯૯ ૧૯૯૭-૯૮ ૧૯૯૬-૯૭ 16 / 20 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? ગિરનાર હેરિટેઝ દાંડી હેરીટેજ રૂટ પાવાગઢ હેરીટેઝ રૂટ 17 / 20 એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? સુરત આણંદ હિમ્મતનગર વડોદરા 18 / 20 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? અરવલ્લી વડોદરા કચ્છ જામનગર 19 / 20 દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? સાબરમતી ગોમતી નદી નર્મદા વાત્રક 20 / 20 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? વાઘ સિંહ નીલગાય ઘૂડખર Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">