TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 11-12-2022

તાજેતરમાં B-20 ભારતના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ:  એન. ચંદ્રશેખરન

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કોણે બીજી વખત ઓસ્ટ્રેલિયાનો પ્રતિષ્ઠિત ડોન એવોર્ડ જીત્યો છે?

જવાબ: એશલી બાર્ટી

BY : FREESTUDYGUJARAT.IN

મનોહન દેવદાસનું તાજેતરમાં અવસાન થયું, તેઓ કોણ હતા?

જવાબ:   મનોહન દેવદાસનું તાજેતરમાં અવસાન થયું, તેઓ લેખક હતા.

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં અશોક લેલેન્ડના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: શીનુ અગ્રવાલ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા દેશના ખેલાડી એડન હેઝાર્ડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે?

જવાબ: બેલ્જિયમ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા રાજ્યના પર્વતોમાં બ્રેઈન બેબલરની નવી પ્રજાતિ મળી આવી છે?

જવાબ: અરુણાચલ પ્રદેશ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી કોણે ફટકારી છે?

જવાબ: ઈશાન કિશન

BY : FREESTUDYGUJARAT.IN

કેન્દ્ર સરકારે તાજેતરમાં રૂફટોપ સોલાર યોજનાને કેટલો સમય લંબાવ્યો છે?

જવાબ : 2026 

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં જ જાપાને 2035 સુધીમાં "નેક્સ્ટ જનરેશન ફાઈટર જેટ" વિકસાવવા માટે UK અને કયા દેશ સાથે જોડાણ કર્યું છે?

જવાબ : ઇટાલી

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સફાઈ કામદારોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે?

જવાબ : તામિલનાડુ

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022