TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 12-12-2022

સ્પાઈસ મનીએ તાજેતરમાં ગ્રામીણ ભારતમાં નાણાકીય સમાવેશ માટે કઈ બેંક સાથે ભાગીદારી કરી છે?

જવાબ: એક્સિસ બેંક

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કઈ કંપનીના ચેરમેન એન ચંદ્રશેકરનને "B20 ઈન્ડિયા" ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

જવાબ: ટાટા સન્સ

BY : FREESTUDYGUJARAT.IN

ભારતની બહાર ગાંધીવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કેટલા લોકોને જમનાલાલ બજાજ પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યા છે?

જવાબ:  2 લોકોને 

BY : FREESTUDYGUJARAT.IN

ભારતીય-અમેરિકન ક્રિષ્ના વાવિલાલાને તાજેતરમાં કયા દેશમાં "પ્રેસિડેન્શિયલ લાઇફટાઇમ અચીવમેન્ટ" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?

જવાબ: અમેરિકા

BY : FREESTUDYGUJARAT.IN

કઈ ભારતીય બેંકે સાર્ક દેશો માટે કરન્સી સ્વેપ સુવિધા હેઠળ માલદીવ મોનેટરી ઓથોરિટી સાથે કરન્સી સ્વેપ કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

જવાબ: ભારતીય રિઝર્વ બેંક

BY : FREESTUDYGUJARAT.IN

કયા દેશના ફૂટબોલ ખેલાડી ફોરવર્ડ એડન હેઝાર્ડે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે?

જવાબ: બેલ્જિયમ

BY : FREESTUDYGUJARAT.IN

કયા કમિશને તાજેતરમાં TRSનું નામ બદલીને BRS કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે?

જવાબ: ચૂંટણી પંચ

BY : FREESTUDYGUJARAT.IN

વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટની યાદી 2022માં ભારતનું સ્થાન શું છે?

જવાબ : વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટની યાદી 2022માં ભારતને 87મું સ્થાન મળ્યું છે.

BY : FREESTUDYGUJARAT.IN

ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સીતારમને સતત કેટલી વાર સ્થાન મેળવ્યું છે?

જવાબ : ચોથી

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022