TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 18-12-2022

કયા રાજ્યમાં પીએમ મોદીએ તાજેતરમાં 6800 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું?

જવાબ: મેઘાલય અને  ત્રિપુરા

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

ડિસેમ્બર 2022માં GST કાઉન્સિલની કઈ બેઠક દિલ્હીમાં યોજાઈ હતી?

જવાબ: 48મી બેઠક દિલ્હીમાં યોજાઈ હતી

BY : FREESTUDYGUJARAT.IN

સરકારે તાજેતરમાં કેટલા વર્ષો માટે ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ માટે રૂ. 1037.90 કરોડ ફાળવ્યા છે?

જવાબ : 5 વર્ષ

BY : FREESTUDYGUJARAT.IN

ડિસેમ્બર 2022 માં AIIMS દિલ્હી કેમ્પસને તમાકુ મુક્ત ક્ષેત્ર ક્યારે જાહેર કરવામાં આવ્યું?

જવાબ: 1956

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?

જવાબ: દિલ્હી

BY : FREESTUDYGUJARAT.IN

કોણે ડિસેમ્બર 2022માં નવી દિલ્હીમાં હોકી વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કર્યું?

જવાબ: અનુરાગ ઠાકુર

BY : FREESTUDYGUJARAT.IN

કયા દેશના રાષ્ટ્રપતિએ ડિસેમ્બર 2022 માં સમલૈંગિક લગ્ન કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા?

જવાબ: અમેરિકા

BY : FREESTUDYGUJARAT.IN

ડિસેમ્બર 2022 માં, ગામચાને ભૌગોલિક સંકેત ટેગ એનાયત કરવામાં આવ્યો, તે કયા રાજ્યની સંસ્કૃતિની ઓળખ છે?

જવાબ : આસામ

BY : FREESTUDYGUJARAT.IN

ડિસેમ્બર 2022 માં, કયા રાજ્યએ જાહેરાત કરી હતી કે તે ક્રોનિક ત્વચા રોગ માટે મફત રસીકરણ કરશે?

જવાબ :ઓડિશા

BY : FREESTUDYGUJARAT.IN

કયા રાજ્યમાં હાટી સમુદાયને ST યાદીમાં સામેલ કરવા માટે લોકસભામાં રજૂ કરાયેલ બિલને મંજૂરી આપવામાં આવી છે?

જવાબ : હિમાચલ પ્રદેશ

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022