TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 19-12-2022

તાજેતરમાં કોના દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, 2022 માં વૈશ્વિક વેપાર $32 ટ્રિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચવાનો છે?

જવાબ: સંયુક્ત રાષ્ટ્ર

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

કયા દેશના સંશોધકોએ ઐતિહાસિક ન્યુક્લિયર ફ્યુઝન સફળતાની જાહેરાત કરી છે?

જવાબ: યુએસ

BY : FREESTUDYGUJARAT.IN

કયો દેશ સેટેલાઇટ સ્પેક્ટ્રમની હરાજી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે?

જવાબ : ભારત

BY : FREESTUDYGUJARAT.IN

“સૂર્ય કિરણ-XVI” ની 16મી આવૃત્તિ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવી છે?

જવાબ: નેપાળ

BY : FREESTUDYGUJARAT.IN

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ કયું અભિયાન સંયુક્ત રાષ્ટ્રની ટોચની 10 ફ્લેગશિપ પહેલોમાં સામેલ છે?

જવાબ: નમામિ ગંગે

BY : FREESTUDYGUJARAT.IN

કયા કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં ઈન્ડિયા વોટર ઈમ્પેક્ટ સમિટની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે?

જવાબ: ગજેન્દ્ર સિંહ શેખાવત

BY : FREESTUDYGUJARAT.IN

AIIA એ વિવિધ ખંડોમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કયા દેશની મેડિકલ સાયન્સ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે?

જવાબ: ક્યુબા

BY : FREESTUDYGUJARAT.IN

Airbnb એ તાજેતરમાં કયા રાજ્યના પ્રવાસન વિભાગ સાથે સમાવેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કરાર કર્યો છે?

જવાબ : ગોવા

BY : FREESTUDYGUJARAT.IN

કયો દેશ 2025 પછી તેની રાજધાનીમાં નવા ઘરો માટે સૌર પેનલ્સ ફરજિયાત બનાવશે?

જવાબ : જાપાન 

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા દેશે દિવ્યાંગજનો માટે T-20 વર્લ્ડ કપ જીત્યો?

જવાબ :  ભારત દેશે દિવ્યાંગજનો માટે T- 20 વર્લ્ડ કપ જીત્યો. 

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022