TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE :02-01-2023

કયા દેશે ચીનથી આવતા તમામ પ્રવાસીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે?

જવાબ: – મોરોક્કન મંત્રાલયે 31 ડિસેમ્બર 2022 ના રોજ નિર્ણય લેતા આની જાહેરાત કરી છે

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

કયા રાજ્યના રમતગમત મંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે?

જવાબ:  – હરિયાણાના વર્તમાન રમત મંત્રી સંદીપ સિંહ છે, જેમણે રાજીનામું આપી દીધું છે.

BY : FREESTUDYGUJARAT.IN

અભિનેતા પ્રભાસની કઈ એક્શન-એડવેન્ચર ફિલ્મ 28 સપ્ટેમ્બર, 2023ના રોજ પ્લેહાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવાની તૈયારીમાં છે?

જવાબ :  ફિલ્મ સાલર

BY : FREESTUDYGUJARAT.IN

રજનીશ ભાસ્કર કયા રાજ્યના વેઈટલિફ્ટિંગના ઈન્ટરનેશનલ કેટેગરી-1 રેફરી બન્યા છે?

જવાબ:  બિહાર

BY : FREESTUDYGUJARAT.IN

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?

જવાબ :  લખનૌમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023નું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે.

BY : FREESTUDYGUJARAT.IN

પાંચ દિવસીય જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 'JIFF'નું ઉદ્ઘાટન કયા દિવસે થશે?

જવાબ:  6 જાન્યુઆરી 2023ના રોજ

BY : FREESTUDYGUJARAT.IN

6ઠ્ઠી એલિટ મેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ કયા રાજ્યમાં શરૂ થઈ હતી?

જવાબ:  હરિયાણા

BY : FREESTUDYGUJARAT.IN

01 જાન્યુઆરી 2023ના રોજ કયા બે દેશોએ તેમના પરમાણુ સ્થાપનોની યાદીની આપ-લે કરી?

જવાબ :ભારત અને પાકિસ્તાન

BY : FREESTUDYGUJARAT.IN

3 જાન્યુઆરી, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા સંમેલનને સંબોધશે?

જવાબ : 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ : હસમુખ અઢિયા

BY : FREESTUDYGUJARAT.IN

30 ડિસેમ્બર 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડાને કયા સ્ટેશન સાથે જોડતી વંદે ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી?

જવાબ : ન્યુ જલપાઈગુડી

BY : FREESTUDYGUJARAT.IN

કયા દેશે 'શેન વોર્ન'ના સન્માનમાં વાર્ષિક પુરસ્કારનું નામ બદલ્યું છે?

જવાબ : ઓસ્ટ્રેલિયા

BY : FREESTUDYGUJARAT.IN

વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર ઇતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે?

જવાબ : કોનેરુ હમ્પી

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022