TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 21-12-2022

કતારમાં રમાયેલ વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાંસને હરાવીને આર્જેન્ટિનાએ કેટલા વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો?

જવાબ: 36 વર્ષ

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

ભારતે તાજેતરમાં કેટલા વર્ષ પછી ‘મિસિસ વર્લ્ડ’નો તાજ પહેરાવ્યો છે?

જવાબ: 21 વર્ષ - ભારતની સરગમ કૌશલે તાજેતરમાં સેજ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો છે.

BY : FREESTUDYGUJARAT.IN

કયો સ્પેનિશ ટેનિસ ખેલાડી 5મી વખત મેન્સ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયન 2022 બન્યો છે?

જવાબ : રાફેલ નડાલ

BY : FREESTUDYGUJARAT.IN

કઈ અભિનેત્રીને તાજેતરમાં PETA ઈન્ડિયાના 2022 પર્સન ઓફ ધ યરના ખિતાબથી સન્માનિત કરવામાં આવી છે?

જવાબ: સોનાક્ષી સિન્હા

BY : FREESTUDYGUJARAT.IN

કયા મંત્રીની તાજેતરમાં ગતિ શક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: અશ્વિની વૈષ્ણવ

BY : FREESTUDYGUJARAT.IN

વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક પેપરના પ્રકાશનમાં ભારતનો ક્રમ કેટલો છે?

જવાબ: વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક પેપરના પ્રકાશનમાં ભારતનો ત્રીજું

BY : FREESTUDYGUJARAT.IN

કઈ અવકાશ એજન્સીએ પૃથ્વીના પાણીના સર્વેક્ષણ માટે આંતરરાષ્ટ્રીય મિશન "SWOT" શરૂ કર્યું છે?

જવાબ: નાસા

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં બહાર પાડવામાં આવેલ 2022 વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંક કોણે પ્રકાશિત કર્યો છે?

જવાબ : ધ ઈકોનોમિસ્ટ

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022