TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 27-12-2022

કઈ બેંકે દેશની તમામ બેંકોને 1 જાન્યુઆરી સુધીમાં વર્તમાન લોકર ગ્રાહકો સાથે લોકર કરાર રિન્યૂ કરવાનો આદેશ આપ્યો છે?

જવાબ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

કયાએ તાજેતરમાં BSE ના સોશિયલ સ્ટોક એક્સચેન્જને મંજૂરી આપી છે?

જવાબ: સેબી એ તાજેતરમાં BSE ના સોશિયલ સ્ટોક એક્સચેન્જને મંજૂરી આપી છે

BY : FREESTUDYGUJARAT.IN

કયા શહેરમાં સાત દિવસીય કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ભવ્ય રીતે સંપન્ન થયો છે?

જવાબ : કોલકાતા

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા દેશે નવો ટ્રાન્સજેન્ડર કાયદો પસાર કર્યો છે?

જવાબ: તાજેતરમાં સ્પેન દેશે નવો ટ્રાન્સજેન્ડર કાયદો પસાર કર્યો છે.

BY : FREESTUDYGUJARAT.IN

પુષ્પ કમલ દહલ પ્રચંડ તાજેતરમાં ત્રીજી વખત કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે?

જવાબ: નેપાળ

BY : FREESTUDYGUJARAT.IN

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ટોચની 25 સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં કઈ ભારતીય એથ્લેટને સ્થાન આપવામાં આવ્યું છે?

જવાબ: પીવી સિંધુ

BY : FREESTUDYGUJARAT.IN

સિત્વિની રાબુકા તાજેતરમાં કયા દેશના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે?

જવાબ: ફીજી

BY : FREESTUDYGUJARAT.IN

કયા ફૂટબોલ ખેલાડીને 2022 માટે બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરથી નવાજવામાં આવ્યા છે?

જવાબ : બેથ મીડ

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022