TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 29-12-2022

તાજેતરમાં વૈજ્ઞાનિક પેપરના પ્રકાશનમાં કોણ ટોચ પર છે?

જવાબ: તાજેતરમાં વૈજ્ઞાનિક પેપરના પ્રકાશનમાં યુક્રેન ટોચ પર છે.

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

કઈ ન્યૂઝ મીડિયા કંપનીમાં ગૌતમ અદાણી 65 ટકા હિસ્સો ધરાવશે?

જવાબ: NDTV ન્યૂઝ મીડિયા કંપનીમાં ગૌતમ અદાણી 65 ટકા હિસ્સો ધરાવશે

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં રાજવિન્દર સિંહ ભાટીને કયા રાજ્યના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

જવાબ :  બિહાર

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કોણે ગુડ ગવર્નન્સ વીક 2022નું ઉદ્ઘાટન કર્યું છે?

જવાબ:  જીતેન્દ્ર સિંહ એ ગુડ ગવર્નન્સ વીક 2022 નું ઉદ્ઘાટન કર્યું .

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'વિચરતી સમુદાયો માટે વિકાસ બોર્ડ'ની સ્થાપના કરી છે?

જવાબ : કર્ણાટક

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં મિસિસ વર્લ્ડ 2022નો ખિતાબ કોણે જીત્યો છે?

જવાબ: સરગમ કૌશલ તાજેતરમાં મિસિસ વર્લ્ડ 2022નો ખિતાબ  જીત્યો છે.

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં, લીઓ વરાડકર બીજી વખત કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે?

જવાબ: આયર્લેન્ડ દેશના વડાપ્રધાન તરીકે બીજી વખત ચૂંટાયા છે.

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'ધ લાઈટ વી કેરીઃ ઓવરકમિંગ ઇન અનસર્ટેન ટાઈમ્સ' પુસ્તક કોણે લખ્યું છે?

જવાબ : મિશેલ ઓબામા

BY : FREESTUDYGUJARAT.IN

ભારતીય ઐતિહાસિક રેકોર્ડ સમિતિનું 63મું સત્ર તાજેતરમાં ક્યાં શરૂ થયું છે?

જવાબ : લખનૌ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

જવાબ : 19 ડિસેમ્બરએ ગોવા મુક્તિ દિવસ ઉજવાવમાં આવ્યો .

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022