TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE :29-05-2023

કયા દેશે 'હાઈડ્રોજન પર G20 ઉચ્ચ સ્તરીય સિદ્ધાંતો' પ્રસ્તાવિત કર્યા છે?

જવાબ: – ભારત

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

કઈ સંસ્થાએ ‘એટલાસ ઓફ મોર્ટાલિટી એન્ડ ઈકોનોમિક લોસેસ ફ્રોમ વેધર, ક્લાઈમેટ એન્ડ વોટર રિલેટેડ હેઝર્સ’ બહાર પાડ્યું?

જવાબ:  –વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO)

BY : FREESTUDYGUJARAT.IN

કઈ સંસ્થાએ “થ્રિવિંગઃ મેકિંગ સિટીઝ ગ્રીન, રિસિલિઅન્ટ અને ઇન્ક્લુઝિવ ઇન એ ચેન્જિંગ ક્લાઈમેટ” શીર્ષકનો અહેવાલ બહાર પાડ્યો?

વિશ્વ બેંક

BY : FREESTUDYGUJARAT.IN

કયા દેશે 'પેસિફિક ટાપુ દેશો માટે 12-પોઇન્ટ વિકાસ યોજના' જાહેર કરી?

જવાબ એક્ટ ઈસ્ટ પોલિસીના ભાગ રૂપે, ભારત સરકારે

BY : FREESTUDYGUJARAT.IN

કોલોરાડો નદી કયા દેશમાંથી વહે છે?

જવાબ : કોલોરાડો નદીના સંરક્ષણ અંગે અમેરિકાના સાત રાજ્યોમાં સહમતિ બની છે.

BY : FREESTUDYGUJARAT.IN

'સિટી ઓફ ડેડ' એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે કયા દેશમાં આવેલું છે?

જવાબ: ઇજિપ્ત

BY : FREESTUDYGUJARAT.IN

સમાચારોમાં જોવા મળતું ‘સેન્ડાઈ ફ્રેમવર્ક’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે?

જવાબ:  આપત્તિ જોખમ]

BY : FREESTUDYGUJARAT.IN

'ગેન્સ' સ્ટાર્ટઅપ ચેલેન્જ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?

જવાબ:ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE

BY : FREESTUDYGUJARAT.IN

અમેરિકાએ કયા દેશ સાથે સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા?

જવાબ:  પાપુઆ ન્યુ ગિની

BY : FREESTUDYGUJARAT.IN

વૈજ્ઞાનિકોને કયા દેશમાં વરુ-કૂતરાના સંકરીકરણની પ્રથમવાર આનુવંશિક શોધ મળી છે?

જવાબ: ભારત

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022