TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE :30-12-2022

કોણે તાજેતરમાં ગ્રાહકો માટે રાઈટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે?

જવાબ: કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પીયુષ ગોયલે શરૂ કર્યું છે.

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

કયા ભારતીય સાઇકલ સવારને 30મો એકલવ્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે?

જવાબ: સ્વસ્તિ સિંઘ

BY : FREESTUDYGUJARAT.IN

કયા રાજ્યમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગ્વાલિયરમાં સ્મારક બનાવવામાં આવશે?

જવાબ :  મધ્યપ્રદેશ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં FSSAI માં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ:  ગંજી કમલા વી રાવ

BY : FREESTUDYGUJARAT.IN

કઈ બેંકે તાજેતરમાં રાજસ્થાનમાં તેનો ફ્લેગશિપ પ્રોગ્રામ 'MSME પ્રેરણા' શરૂ કર્યો છે?

જવાબ : ઇન્ડિયન બેંક

BY : FREESTUDYGUJARAT.IN

કયું રાજ્ય કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવકમાં પ્રથમ ક્રમે છે?

જવાબ: મેઘાલય રાજ્ય કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવકમાં પ્રથમ ક્રમે છે.

BY : FREESTUDYGUJARAT.IN

ઈ કંપનીએ મેટ્રો એજીનો ઈન્ડિયા બિઝનેસ રૂ. 2,850 કરોડમાં હસ્તગત કર્યો છે?

જવાબ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'ધ લાઈટ વી કેરીઃ ઓવરકમિંગ ઇન અનસર્ટેન ટાઈમ્સ' પુસ્તક કોણે લખ્યું છે?

જવાબ : મિશેલ ઓબામા

BY : FREESTUDYGUJARAT.IN

ભારતીય ઐતિહાસિક રેકોર્ડ સમિતિનું 63મું સત્ર તાજેતરમાં ક્યાં શરૂ થયું છે?

જવાબ : લખનૌ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

જવાબ : 19 ડિસેમ્બરએ ગોવા મુક્તિ દિવસ ઉજવાવમાં આવ્યો .

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022