TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE :04-01-2023

કયો દિવસ 4 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે?

જવાબ: – દર વર્ષે 4 જાન્યુઆરીને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

કઈ લિમિટેડ કંપનીએ દેશનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે?

જવાબ:  –  NTPC લિમિટેડ.

BY : FREESTUDYGUJARAT.IN

કઈ લિમિટેડ કંપનીએ 44મી PRSI ઓલ ઈન્ડિયા પબ્લિક રિલેશન કોન્ફરન્સમાં આઠ પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યા?

જવાબ :  ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)

BY : FREESTUDYGUJARAT.IN

અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન્સ (APP) લાવવા માટે કઈ બેંકે Microsoft સાથે ભાગીદારી કરી છે?

જવાબ:  યસ બેંક -

BY : FREESTUDYGUJARAT.IN

રાજસ્થાનમાં રાજભવનમાં સ્થપાયેલા દેશના પ્રથમ સંવિધાન ગાર્ડનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?

જવાબ :   રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં BharatPe ના CEO પદ પરથી કોણે રાજીનામું આપ્યું?

જવાબ:   BharatPe CEO સુહેલ સમીરે તેમના CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે.

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કઈ રાષ્ટ્રીય બેઠકની અધ્યક્ષતા કરી હતી?

જવાબ:  રાષ્ટ્રીય ગંગા પરિષદ

BY : FREESTUDYGUJARAT.IN

HDFC બેંકે ડિજિટલ સેવાઓને આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે?

જવાબ : માઇક્રોસોફ્ટ કંપની સાથે ભાગીદારી કરી છે.

BY : FREESTUDYGUJARAT.IN

કઈ કંપનીમાં કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર 'ગુંજન પાટીદાર'એ તેમના પદ પરથી રાજીનામું આપ્યું?

જવાબ : ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato Limited

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022