TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE :04-05-2023

તાજેતરમાં 'આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?

જવાબ: – 25 એપ્રિલ

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં ઝીરો શેડો ડે ક્યાં અનુભવાયો?

જવાબ:  –બેંગ્લોરમાં ઝીરો શેડો ડે અનુભવાયો

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 900 ફીટ પર વિશ્વનું બીજું સૌથી ઊંડું બ્લુ હોલ ક્યાં જાહેર થયું છે?

જવાબ : મેક્સિકો

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા રાજ્યના મનમદુરાઈ માટીકામને જીઆઈ ટેગ મળ્યો છે ગુરને જીઆઈ ટેગ મળ્યો છે?

જવાબ: તમિલનાડુ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં મેલેરિયા નાબૂદી પર એશિયા પેસિફિક લીડર્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી?

જવાબ : નવી દિલ્હી

BY : FREESTUDYGUJARAT.IN

ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળે તાજેતરમાં બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટરનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે?

જવાબ:ઓડિશા

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'માના'ને પ્રથમ ભારતીય ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તે કયા રાજ્યમાં આવેલું છે?

જવાબ:  ઉત્તરાખંડ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા IIT ના વૈજ્ઞાનિકોએ ટાઇમ બોમ્બ લિક્વિડ માર્બલ વિકસાવ્યો છે?

જવાબ:  IIT ગુવાહાટી

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડમેન એન્વાયરમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?

જવાબ:  રવિચંદ્રન અશ્વિન

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022