TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE :05-01-2023

તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા હતા?

જવાબ: – એરિક એમ. ગારસેટી

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ બની?

જવાબ:  –  પીવી સિંધુ.

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનાર એશિયાનો પ્રથમ દેશ કયો દેશ બન્યો છે?

જવાબ :  ચીન

BY : FREESTUDYGUJARAT.IN

NEILIT એ સાયબર સુરક્ષા કૌશલ્ય તાલીમ માટે કઈ કંપની સાથે જોડાણની જાહેરાત કરી?

જવાબ:  માઈક્રોસોફ્ટ

BY : FREESTUDYGUJARAT.IN

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન માટે સરકાર દ્વારા કેટલા કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે?

જવાબ :   19744 કરોડ

BY : FREESTUDYGUJARAT.IN

IGRS રેન્કિંગમાં ઉત્તર પ્રદેશનું કયું ગામ (જિલ્લો) બીજું સ્થાન મેળવ્યું છે?

જવાબ:   દેવરિયા

BY : FREESTUDYGUJARAT.IN

દિલ્હી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (DERC) ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ:  રાજીવ કુમાર શ્રીવાસ્તવ

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022