5G ટેક્નોલૉજી શું છે ?  તેના ફાયદા-ગેરફાયદા વિશે જાણીએ

5G ટેક્નોલૉજી વિષે 

BY : FreeStudyGujarat.in

G  નો અર્થ શું છે?  તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે IG થી 5G સુધી, " G "  એટલે  જનરેશન , જનરેશન એટલે કે પેઢી, યુગ નો ઉલ્લેખ કરેલ  છે.

5G માં G એટલે શું ?

દૂરસંચાર ક્ષેત્રે અત્યાર સુધી જે પણ ટેકનોલોજી આવી છે તેની સરખામણીમાં આ ટેકનોલોજી એકદમ નવી અને ઝડપી કાર્ય કરતી ટેકનોલોજી છે.

શું છે 5G નેટવર્ક ટેકનોલોજી (5G technology)

5G ટેકનોલોજીમાં અમને 1GB ની અંદર લગભગ 10GB અથવા વધુ ડાઉનલોડ કરવાની ક્ષમતા ની ઝડપ હાંસલ થશે.

ઈન્ટરનેટ સ્પીડમાં  વધારો

ડિજિટલ ઇન્ડિયા ક્ષેત્ર માં વિકાસ (DIGITAL INDIA)

5G નેટવર્ક ના આગમન થી દેશમાં ડિજિટલ ભારતને સારી ગતિ મળશે અને સાથે સાથે દેશના વિકાસને પણ વેગ મળશે.

દેશમાં 5 જી ટેકનોલોજીની રજૂઆતને કારણે આપણા દેશના જીડીપી અને અર્થતંત્રમાં ઘણી હકારાત્મક અસરો જોવા મળી શકે છે.

જીડીપી માં વિકાસ (GDP GROWTH SPEED)

– 5G ટેકનોલોજીને કારણે, ડ્રાઇવરલેસ કાર, હેલ્થ કેર, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગના ક્ષેત્રમાં વિકાસ ના નવા રસ્તા ખૂલશે.

5g ટેક્નોલીજી

5G નવી ટેકનોલોજી લગભગ 3400 મેગાહર્ટઝ, 3500 મેગાહર્ટઝ અને 3600 મેગાહર્ટઝ બેન્ડ પર પણ કામ કરી શકે છે.

5G નેટવર્ક સ્પેક્ટ્રમ બેન્ડ

મુકેશ અંબાણી સૌથી પહેલા આપણા દેશમાં 5G ટેકનોલોજી લૉન્ચ કરશે એટલે કે તેનો ઉપયોગ Jio ના ફોન માં થઈ શકે છે.

ભારતમાં કયો ફોન 5G ચલાવી શકે છે?

WHO એ લોકોની  ગેરસમજો વિશે સત્તાવાર માહિતી સ્પષ્ટપણે શેર કરી છે.  તેમણે કહ્યું છે કે કોરોના વાયરસનું સંક્રમણ મોબાઇલ ફોન નેટવર્ક નો કોઈ હાથ નથી. 

5G ટેક્નોલૉજી અને કોરોના

5G ટેક્નોલોજીના ફાયદા-ગેરફાયદા

ફાયદા

ગેરફાયદા

ટેક્નોલોજીને વેગ મળશે .

ઉપયોગમાં લેવાતા કિરણો ખૂબ જ જીવલેણ સાબિત થઈ રહ્યા છે

 સુપર હાઇ સ્પીડ ઇન્ટરનેટની કનેક્ટિવિટી પૂરી પાડવા

5g ટેક્નોલોજી વિશે વધુ વાંચવા નીચે કિલક કરો