TODAY'S CURRENT AFFAIRS 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 12-11-2022

ન્યુમોનિયા વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 'વિશ્વ ન્યુમોનિયા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે?

જવાબ: 12 નવેમ્બર

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

વર્ષ 2022ના 'શ્રીલાલ શુક્લ સ્મૃતિ ઈફકો સાહિત્ય' પુરસ્કાર માટે કયા વાર્તાકારના નામની જાહેરાત કરવામાં આવી છે?

જવાબ : જયનંદન

BY : FREESTUDYGUJARAT.IN

ASBC એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં કયા બોક્સરે ગોલ્ડ મેડલ જીત્યો હતો?

જવાબ : પરવીન હુડ્ડા

BY : FREESTUDYGUJARAT.IN

ઈન્ડિયા એક્ઝિમ બેંકે દક્ષિણ આફ્રિકાની કઈ બેંક સાથે ઈશ્યુઈંગ બેંક એગ્રીમેન્ટ કર્યો છે?

જવાબ :એબ્સા બેંક

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં ભારતના પ્રથમ સાર્વભૌમ ગ્રીન બોન્ડ ફ્રેમવર્કને કોણે મંજૂરી આપી છે?

નાણા મંત્રી નિર્મલા સીતારમણ

BY : FREESTUDYGUJARAT.IN

ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ : રમેશ કેજરીવાલ

BY : FREESTUDYGUJARAT.IN

કયા ટેનિસ ખેલાડીએ પુરૂષ સિંગલ્સ 2022 પેરિસ માસ્ટર્સ ટાઇટલ જીત્યું છે?

જવાબ: હોલ્ગર રુન

BY : FREESTUDYGUJARAT.IN

ભારતીય સેના દ્વારા શહીદોની પત્નીઓના કલ્યાણ માટે કઈ સુવિધા શરૂ કરવામાં આવી છે?

જવાબ : વીરાંગના સેવા કેન્દ્ર

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.