TODAY'S CURRENT AFFAIRS 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 20-11-2022

તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ડોની પાલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, આ એરપોર્ટ ક્યાં આવેલું છે?

ઇટાનગર

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

વિમેન્સ પ્રો ગોલ્ફ (WPG) ટૂરના અંતિમ તબક્કામાં કઈ મહિલા ખેલાડીએ જીત મેળવી છે?

જવાબ: અવની પ્રશાંત

BY : FREESTUDYGUJARAT.IN

ITTF-ATTU એશિયન કપ ટુર્નામેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની?

જવાબ: મણિકા બત્રા

BY : FREESTUDYGUJARAT.IN

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા?

જવાબ : ધનરાજ પરિમલ નથવાણી

BY : FREESTUDYGUJARAT.IN

જમ્મુ વિદ્યુત વિતરન નિગમે તેની પ્રથમ ઔદ્યોગિક પરિષદ દરમિયાન કેટલા કરોડથી વધુનું રોકાણ કર્યું છે?

જવાબ: 1000 કરોડ

BY : FREESTUDYGUJARAT.IN

ચૂંટણી પંચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?

જવાબ : અરુણ ગોયલ

BY : FREESTUDYGUJARAT.IN

ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: બંદારુ વિલ્સન બાબુ

BY : FREESTUDYGUJARAT.IN

કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા કયો શબ્દ 'વર્ડ ઓફ ધ યર 2022' તરીકે જાહેર કરવામાં આવ્યો છે?

જવાબ: હોમર

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.