TODAY'S CURRENT AFFAIRS 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 22-09-2022

વિશ્વ ગુલાબ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

22 સપ્ટેમ્બરેવિશ્વ ગુલાબ દિવસ ઉજવવામાં આવે છે.

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં, પીએમ મોદી દ્વારા પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી તરીકે કયા ઉદ્યોગપતિની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ : રતન ટાટા

BY : FREESTUDYGUJARAT.IN

કઈ ગુજરાતી ફિલ્મને ઓસ્કાર 2023 માટે બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણી માટે નોમિનેટ કરવામાં આવી છે?

જવાબ : ફિલ્મ -"છેલ્લો શો"

BY : FREESTUDYGUJARAT.IN

“ગોવા કાર્નિવલ મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી” સ્પર્ધામાં મિસિસ ઈન્ડિયા ટાઈટેનિક બ્યૂટી 2022ના તાજથી કોને સન્માનિત કરવામાં આવ્યા?

જવાબ : આરતી ચિત્તૌડા

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા ભારતીય હાસ્ય કલાકારનું 58 વર્ષની વયે અવસાન થયું?

જવાબ : રાજુ શ્રીવાસ્તવ

BY : FREESTUDYGUJARAT.IN

બોલિવૂડની કઈ અભિનેત્રીને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે?

જવાબ : આલિયા ભટ્ટ

BY : FREESTUDYGUJARAT.IN

બોલિવૂડની કઈ અભિનેત્રીને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે?

જવાબ : આલિયા ભટ્ટ

BY : FREESTUDYGUJARAT.IN

ભારતમાં વર્ષ 2023 માં પ્રથમ વખત કઈ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી?

જવાબ : મોટો જીપી ગ્રાન્ડ પ્રિકસ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટ બેટ્સમેને તાજેતરમાં ICC T20 રેન્કિંગમાં 3મું સ્થાન મેળવ્યું છે?

બેટ્સમેન સૂર્યકુમાર યાદવ

BY : FREESTUDYGUJARAT.IN

કયા દેશને યુનાઈટેડ નેશન્સ હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે?

જવાબ : ભારત 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.