ચાલો જોઈએ થોડા જનરલ સાયન્સના પ્રશ્નો

આપ કરી રહ્યા છો જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તો તમને થશે તે ઉપયોગી

પ્રશ્ન : 1

સુપર સોનીક એટ્લે શું ?

સુપર સોનીક એટલે અવાજથી વધારે ઝડપી

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો  FreeStudyGujarat.in.

પ્રશ્ન : 2

ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી ?

ગુરૂત્વાકર્ષણની શોધ ન્યુટને કરી હતી.

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

પ્રશ્ન : 3

પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડે ઊકળે છે?

પાણી 100 અંશ સેન્ટિગ્રેડે એ ઊકળે છે..

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

પ્રશ્ન : 4

જમીન વગર ખેતી કરવાની પધ્ધતિને શું કહે છે ?

હાઈડ્રોપોનીક્સ પધ્ધતિ કહેવાય.

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

પ્રશ્ન : 5

વિટામીન D ની ઉણપથી કયો રોગ થાય છે ?

વિટામીન D ની ઉણપ થી સુકતાન રોગ થાક છે.

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

પ્રશ્ન : 6

પ્રકાશવર્ષ શું માપવાનો એકમ છે?

અંતર માપવાનો એકમ પ્રકાશવર્ષ છે. 

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

પ્રશ્ન : 7

LED નું પુરુનામ શું છે.

LED નું પુરુનામ  Light Emitting Diode છે.

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

પ્રશ્ન : 8

નેત્રદાનમાં આંખોનો કયો ભાગ દાન કરવામાં આવે છે ?

કોર્નિયા  ભાગ દાન કરવામાં આવે  છે.

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

પ્રશ્ન : 9

ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ __ હોય છે.

ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ વધુ હોય છે.

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

પ્રશ્ન : 10

સૌથી વધુ સખત ખનીજ કયું છે ?

હીરો એ સૌથી વધુ સખત ખનીજ છે.

વધુ માહિતી અને પ્રશ્નો માટે વેબ સાઇટની મુલાકત આવશ્ય લો FreeStudyGujarat.in.

વધુ ક્વિઝ માટે

અમારી વેબસાઇટ જુઓ.

નીચે કિલક કરો અને ક્વિઝ આપો.