Geographical Indications of India

GI ટેગ વિષે જાણીએ .. શું છે GI ટેગ ? ક્યાં વપરાય છે? શું મહત્વ છે એનું ?

Geographical Indications of India "ભારતના ભૌગોલિક સંકેતો" દર્શાવતા લોગોમાં 'G' અને 'I' અક્ષરો છે જેનો ઉપયોગ ભૌગોલિક સંકેત (GI) માટે ટૂંકાક્ષર તરીકે થાય છે

GI ટેગ નું પુરુનામ શું છે ?

કોઈ વિશેષ વસ્તુઓને આપવામાં આવતું નામ અથવા ચિન્હ છે. જે તે વસ્તુઓના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળ પ્રમાણ આપે છે અને વસ્તુની ગુણવત્તા કે મહત્વ સુનિશ્ચિત કરે છે.

GI ટેગ શું છે ?

આંતરરાષ્ટ્રીય સ્તરે GI ટૅગ ટેડ-રિલેટેડ એક્સપેક્ટ્સ ઓફ ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (TRIPS) પરના WTO એગ્રીમેન્ટ દ્વારા સંચાલિત થાય છે.

GI ટેગ શું છે ?

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અંતર્ગતની ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઇન્ડિયન પેટન્ટ્સ ઓફિસ દ્વારા GI ટેગ આપવામાં આવે છે.

GI ટેગ કોણ આપે છે ?

જિયોગ્રાફિકલ ઇન્ડીકેશન ઓફ ગુડ્સ એક્ટ, 1999 અંતર્ગત તેની નોંધણી કરાય છે.

GI ટેગ શું છે તેની નોંધણી કયા એક્ટ હેઠળ થઇ છે ?

જિયોગ્રાફિકલ ઇન્ડીકેશન ઓફ ગુડ્સ એકટ 1999 –  15 સપ્ટેમ્બર 2003ના રોજ અસ્તિત્વમાં આવ્યું.

GI ટેગ ક્યારે અસ્તિત્વમાં આવ્યું?

ભારતની પહેલી GI ચિન્હ વાળી વસ્તુ દાર્જીલિંગની ચા છે. જેને 2004-05માં GI ટેગ આપવામાં આવ્યો.

પ્રથમ GI ટેગ ?

- કૃષિ ઉપજ - પ્રાકૃતિક વસ્તુઓ - હસ્તકળા - ખાદ્ય સામગ્રી - વસ્ત્ર અને કાપડ -હસ્તનિર્મિત શેતરંજી -મસાલા -પીણાં -ઔદ્યોગિક ઉત્પાદન

GI ટેગ નીચેની વસ્તુઓ માટે આપવામાં આવે છે.