HTAT/ TET ને લગતા અગત્યના પ્રશ્નો
ગણિત
FREESTUDYGUJARAT.IN
FREESTUDYGUJARAT.IN
FREESTUDYGUJARAT.IN
GK IN GUJARATI
1) 361 2) 441
3) 1369 4) એકપણ નહીં
નીચેના પૈકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
GK IN GUJARATI
Ans : એકપણ નહીં
Cloud Banner
જો ગુ.સા.અ (a, b) =12, તો લ.સા.અ (a,b)=--------- શક્ય નથી
1) 24 2) 48
3) 90 4) 36
Ans : 90
GK IN GUJARATI
Cloud Banner
આજે ગુરુવાર છે તો હવે પછીના 97 મા દિવસે કયો વાર હશે ?
1) મંગળવાર 2)
બુધવાર
3) ગુરુવાર 4) સોમવાર
Ans : બુધવાર
GK IN GUJARATI
Cloud Banner
જો ZEBRA ને 2652181 તો COBRA = શું લખાય ?
1)302181 2)
3152181
3) 31822151
4) 1182153
Ans :
3152181
GK IN GUJARATI
Cloud Banner
1849 ઝાડ તે રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય , તો કેટલી હરોળ બનાવેલી હશે ?
1) 40 2) 48
3) 46 4) 43
Ans :43
GK IN GUJARATI
Cloud Banner
12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે , જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?
1) 15 માણસો
2) 12 માણસો
3)
18 માણસો
4) 20 માણસો
Ans :
18 માણસો
GK IN GUJARATI
Cloud Banner
મયંક ભાઈ ની હાલની ઉમર 52 વર્ષ છે . 8 વર્ષ પછી તેમની અને તેમના પુત્રની ઉમરનો સરવાળો 75 વર્ષ થતો હોય તો પુત્રની હાલની ઉમર શોધો
1) 7 વર્ષ 2) 23 વર્ષ
3) 60 વર્ષ 4) 75 વર્ષ
Ans : 7 વર્ષ
GK IN GUJARATI
Cloud Banner
એક સમઘન નું ઘનફળ 125 ઘન સે.મી. છે તો તે સમઘન નું પૃષ્ઠ ફળ કેટલું થાય ?
1)
150 ચો.સે.મી
2) 125 ચો.સે.મી
3) 25 ચો.સે.મી.
4) 15 ચો.સે.મી
Ans :150 ચો.સે.મી
GK IN GUJARATI
Cloud Banner
યામ સમતલમાં દોરેલી ઊગમબિંદુ માંથી પસાર થતી આડી રેખાને ---------- કહે છે .
1) y – અક્ષ 2)
x – અક્ષ
3) yx – અક્ષ 4) મધ્યગા
Ans :x – અક્ષ
GK IN GUJARATI
Cloud Banner
25341 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિઃ શેષ ભાગી શકાય ?
1) 5 2) 4
3) 3 4) 6
Ans : 3
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.IN
FREESTUDYGUJARAT.IN
Cloud Banner
કેટલા સેમી. લંબાઈના ચોરસ રૂમાલની પરિમિતિ 76 સેમી થાય
1) 38 2) 18
3) 16 4)
19
Ans :
19
GK IN GUJARATI
Cloud Banner
8% લેખે કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ Rs 1800 થાય
1) 4800 2) 5500
3)
4500
4) 4000
Ans :
4500
GK IN GUJARATI
Cloud Banner
એક ચલવાળા સુરેખ સમીકરણ નું વ્યાપક રૂપ ------- છે ( જ્યાં a, b અચળ સંખ્યા છે . a is not equal to 0)
1) ax + b not = 0
2) b – a = 0
3) a – b = 0
4)
ax + b = 0
Ans :
ax + b = 0
GK IN GUJARATI
Cloud Banner
જો x = 2 અને y = 3 હોય , તો x2 + xy +y2 ની કિમત કેટલી થાય ?
1) 29 2) 91
3)
19
4) 39
Ans : 19
GK IN GUJARATI
Cloud Banner
પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી ------
1) 4 2) 3
3) 2 4) 5
Ans : 2
GK IN GUJARATI
FREESTUDYGUJARAT.IN
FREESTUDYGUJARAT.IN