HTAT/ TET ને લગતા અગત્યના પ્રશ્નો  ગણિત

FREESTUDYGUJARAT.IN

FREESTUDYGUJARAT.IN

GK IN GUJARATI

1) 361  2) 441   3) 1369  4) એકપણ નહીં

નીચેના પૈકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

GK IN GUJARATI

Ans : એકપણ નહીં 

Cloud Banner

જો ગુ.સા.અ (a, b) =12, તો લ.સા.અ (a,b)=--------- શક્ય નથી

1) 24     2) 48   3) 90     4) 36

Ans : 90 

GK IN GUJARATI

Cloud Banner

આજે ગુરુવાર છે તો હવે પછીના 97 મા દિવસે કયો વાર હશે ?

1) મંગળવાર  2) બુધવાર 3) ગુરુવાર  4) સોમવાર

Ans : બુધવાર

GK IN GUJARATI

Cloud Banner

જો ZEBRA ને 2652181 તો COBRA = શું લખાય ?

1)302181  2) 3152181  3) 31822151   4) 1182153

Ans : 3152181

GK IN GUJARATI

Cloud Banner

1849 ઝાડ તે રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય , તો કેટલી હરોળ બનાવેલી હશે ?

1) 40  2) 48   3) 46  4) 43

Ans :43 

GK IN GUJARATI

Cloud Banner

12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે , જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

1) 15 માણસો   2) 12 માણસો   3) 18 માણસો  4) 20 માણસો

Ans : 18 માણસો

GK IN GUJARATI

Cloud Banner

મયંક ભાઈ ની હાલની ઉમર 52 વર્ષ છે . 8 વર્ષ પછી તેમની અને તેમના પુત્રની ઉમરનો સરવાળો 75 વર્ષ થતો હોય તો પુત્રની હાલની ઉમર શોધો

1) 7 વર્ષ   2) 23 વર્ષ   3) 60 વર્ષ  4) 75 વર્ષ

Ans : 7 વર્ષ 

GK IN GUJARATI

Cloud Banner

એક સમઘન નું ઘનફળ 125 ઘન સે.મી. છે તો તે સમઘન નું પૃષ્ઠ ફળ કેટલું થાય ?

1)150 ચો.સે.મી  2) 125 ચો.સે.મી   3) 25 ચો.સે.મી.  4) 15 ચો.સે.મી

Ans :150 ચો.સે.મી

GK IN GUJARATI

Cloud Banner

યામ સમતલમાં દોરેલી ઊગમબિંદુ માંથી પસાર થતી આડી રેખાને ---------- કહે છે .

1) y – અક્ષ  2) x – અક્ષ  3) yx – અક્ષ  4) મધ્યગા

Ans :x – અક્ષ

GK IN GUJARATI

Cloud Banner

25341 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિઃ શેષ ભાગી શકાય ?

1) 5         2) 4   3) 3         4) 6

Ans : 3 

GK IN GUJARATI

FREESTUDYGUJARAT.IN

Cloud Banner

કેટલા સેમી. લંબાઈના ચોરસ રૂમાલની પરિમિતિ 76 સેમી થાય

1) 38            2) 18   3) 16            4) 19

Ans :19

GK IN GUJARATI

Cloud Banner

8% લેખે કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ Rs 1800 થાય

1) 4800   2) 5500   3) 4500   4) 4000

Ans :4500

GK IN GUJARATI

Cloud Banner

એક ચલવાળા સુરેખ સમીકરણ નું વ્યાપક રૂપ ------- છે ( જ્યાં a, b અચળ સંખ્યા છે . a is not equal to 0)

1) ax + b not = 0   2) b – a = 0   3) a – b = 0   4) ax + b = 0

Ans : ax + b = 0

GK IN GUJARATI

Cloud Banner

જો x = 2 અને y = 3 હોય , તો x2 + xy +y2 ની કિમત કેટલી થાય ?

1) 29      2) 91    3) 19     4) 39

Ans : 19

GK IN GUJARATI

Cloud Banner

પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી ------

1) 4       2) 3   3) 2        4) 5

Ans : 2 

GK IN GUJARATI

FREESTUDYGUJARAT.IN