ગણિત - રીઝનિંગ

BY FREESTUDYGUJARAT.IN

ગણિત રીઝનિંગ જેમાં આજે વિભાજયતાની ચાવીઓ વિશે જાણીએ જે આપને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.

2 ની વિભાજયતાની ચાવી

જે સ્ંખ્યાનો એકમ નો અંક 2,4,6,8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિ: શેષ ભાગી શકાય. 

આપેલી સ્ંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિ:શેષ ભાગી શકાય તેવી અને તેવી જ સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય.

3 ની વિભાજયતાની ચાવી

આપેલી સંખ્યાના એકમ અને દશક ના અઁકને 4 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી શકાય. 

4 ની વિભાજયતાની ચાવી

5 ની વિભાજયતાની ચાવી 

આપેલી સંખ્યાનો એકમ નો અંક 5 અથવા 0 હોય તેવી અને તેવી સંખ્યાને 5 વડે નિ: શેષ ભાગી શકાય.

જે સંખ્યાને 2 અને 3 વડે બંને વડે નિ: શેષ ભાગી શકાય તે જ સંખ્યાને 6 વડે નિ: શેષ ભાગી શકાય.

6 ની વિભાજયતાની ચાવી

જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકોને 8 વડે નિ : શેષ ભાગી શકાય તેવી સંખ્યાને 8 વડે નિ: શેષ ભાગી શકાય. 

8 ની વિભાજયની ચાવી 

9 ની વિભાજયતની ચાવી

આપેલી સ્ંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિ : શેષ ભાગી શકાય તેવી સંખ્યાને 9 વડે નિ : શેષ ભાગી શકાય. 

જે સંખ્યાનો એકમ નો  અંક 0 હોય તેવી અને તેવી જ સંખ્યાને 10 વડે નિ:શેષ ભાગી શકાય.

10 ની વિભાજયતાની ચાવી

 જે સંખ્યા નો એકી અને બેકી સંખ્યાનો તફાવત 0 થાય તેવી સંખ્યાને 11 વડે નિ : શેષ ભાગી શકાય.

11 ની વિભાજયતાની ચાવી 

સંખ્યાના એકમના અંક ને દૂર કરો અને દૂર કરેલા અંકના 5 ગણા કરી બાકી રહેલ અંકોમાં ઉમેરતા મળતી સ્ંખ્યાને 7 વડે નિ : શેષ ભાગી શકાય તેવી સંખ્યાને 7 વડે નિ : શેષ ભાગી શકાય.   

7  ની વિભાજયતાની ચાવી

રિજનિંગ ,ડેઇલી જનરલ નોલેજ ક્વિઝ ,ડેઇલી કરંટ અફેર્સ  ઓનલાઈન સર્ટિફિકેટ ક્વિઝ પણ આપો. નીચે ક્લિક કરી.