મનોવિજ્ઞાનને લગતા પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી ?

વિલ્હેમ વુંટે

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

કુદરતના સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ?

સજીવ

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે?

લાડ લડાવવાની

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

આંતરસૂઝ દ્વારા થતું અધ્ધયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું હતું ?

કોહલર 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

'પ્રયત્ન અને ભૂલ સુધાર' એ અધ્યયનના સિધ્ધાંત તરીકે સ્થાપિત કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ શું ?

થોર્નડાઈક 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

ક્રિયાત્મક સંશોધનનું સૌથી પહેલું સોપાન કયું છે ?

સમસ્યા અને પસંદગી

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઈડ,ઇગો અને સુપર ઇગોના પુરસ્કર્તા કોણ છે ?

ફ્રોઈડ

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

સુપ્રસિધ્ધ મનોવૈજ્ઞાનિક સિગ્ડમ ફ્રોઈડ કયા દેશના હતા ?

ઓસ્ટ્રિયા 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

બુધ્ધિઆંકનો ખ્યાલ કોને આપ્યો હતો ?

સ્ટર્ન

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

મનોજીવન ઉપર મોટેભાગે કોનો પ્રભાવ વધારે પડે છે ?

પરિવાર 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો અને ક્વિઝ માટે મુલાકાત લો FreeStudyGujarat.in

આવા પ્રશ્નો અને બીજા ઓનલાઈન ટેસ્ટ માટે મુલાકાત લો કિલક કરો નીચે 