રવિન્દ્રનાથ ટાગોરની 162મી જન્મ જયંતી પ્રસંગે -2023
રવિન્દ્રનાથ ટાગોર નું જીવન ચરિત્ર વિષે જાણો
રવિન્દ્રનાથ ટાગોર કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા.
તેઓનો જન્મ ૭ મે ૧૮૬૧ કોલકાતા જોરાસકાસના ઠાકુરબારીમાંમાં થયો હતો. તે ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે.
Learn More
Arrow
રવિન્દ્રનાથ
તેમની માતાનું નામ શારદાદેવી અને પિતાનું નામ દેવેન્દ્રનાથ તેઓ તેમના સૌથી નાના પુત્ર હતા. મોટા થતા તેઓ
ગુરુદેવના
નામથી પણ પ્રખ્યાત થયા .
BY : FREESTUDYGUJARAT.IN
રવીન્દ્રનાથ ટાગોરનું શિક્ષણ
તેમનું પ્રારંભિક શિક્ષણ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નામની ખૂબ જ પ્રખ્યાત શાળામાં થયું હતું.
BY : FREESTUDYGUJARAT.IN
લગ્ન -
1883ના રોજ રવીન્દ્રનાથ ટાગોરના લગ્ન મ્રાણાલિની દેવી સાથે થયા હતા.
BY : FREESTUDYGUJARAT.IN
રવીન્દ્રનાથ ટાગોરના લગ્ન
– 1913 માં, રવીન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ માટે
" નોબેલ પુરસ્કાર "
એનાયત કરવામાં આવ્યો હતો .
BY : FREESTUDYGUJARAT.IN
સિધ્ધિઓ
રવીન્દ્રનાથ ટાગોરે ભારત અને બાંગ્લાદેશને તેમની સૌથી મોટી ભેટ તરીકે રાષ્ટ્રગીત આપ્યું છે,
BY : FREESTUDYGUJARAT.IN
– 1915ના માર્ચમાં રવીન્દ્રનાથ અને ગાંધીજીનું શાંતિનિકેતનમાં મિલન થયું.
BY : FREESTUDYGUJARAT.IN
ગાંધીજી અને રવિન્દ્રનાથ
રવીન્દ્રનાથ ટાગોર તેમના જીવનમાં ત્રણ વખત આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકને મળ્યા હતા, જેઓ રવીન્દ્રનાથ ટાગોરને રબ્બી ટાગોર તરીકે બોલાવતા હતા.
BY : FREESTUDYGUJARAT.IN
રવીન્દ્રનાથ ટાગોરનું જીવનચરિત્ર , મુખ્ય કાર્યો, પુરસ્કારો,, કારકિર્દી, શિક્ષણ, વિષે જાણવા નીચે કિલક કરો
અહી કિલક કરો
દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.