આપ કરી રહ્યા છો  પરીક્ષાની તૈયારી તો ખાસ અમારી વેબ સાઇટની મુલાકાત લો અને રોજની ક્વિઝ આપો.  એએએપી

By : FreeStudyGujarat.in

વિજ્ઞાન વિષયના પ્રશ્નો 

જવાબ : કેફિન

(૧) કોફીમાં કયું ઝેરી તત્વ હોય છે  ? (A) ટેનિન                       (B) નિકોટિન (C) મોર્ફિન                        (D) કેફિન

SCIENCE QUESTION 

જવાબ : સેંદ્રિય ખાતર 

બાયોગેસ પ્લાન્ટની ઉપનીપજ કઈ છે? (A)  ઊર્જા                  (B) કોલસો (C)  સેન્દ્રિય ખાતર            (D) ગેસ

SCIENCE QUESTION 

જવાબ : રુધિરાભિસરણ

લંબમજ્જા એ શરીરના કયા તંત્રનો ભાગ છે? (A)  કંકાલતંત્ર                      (B) રુધિરાભિસરણ (C)  પાચનતંત્ર                     (D) ચેતાતંત્ર

SCIENCE QUESTION 

જવાબ :  કેરોસિન

સોડિયમ ધાતુને શેમાં રાખવામાં આવે છે? (A)  પાણી                   (B) કેરોસિન (C)  મધ                          (D) દારૂ

SCIENCE QUESTION 

જવાબ :  આલ્બ્યુમિન

ઈંડામાં શું હોય છે? (A)  કેઝીન            (B) પેપ્સિન (C)  લેક્ટિન                 (D) આલ્બ્યુમિન

SCIENCE QUESTION 

જવાબ :    પેટ્રોલ

‘ઓકટેન સંખ્યા’ શેની સાથે સંબંધિત છે? (A)  પેટ્રોલ   (B) ડિઝલ (C)  પાણી                         (D) એસિડ્

SCIENCE QUESTION 

જવાબ :   એન્થેસાઈટ

ખનીજ કોલસાનું પરિપકવ રૂપ કયું છે? (A) લિગનાઈટ                    (B) બિટ્યુમિન (C) ફ્લોરસ્પાર    (D) એન્થેસાઈટ

SCIENCE QUESTION 

જવાબ :    સીરેબેલમ

માણસના મગજનો સૌથી મોટો ભાગ કયો છે? (A) સીરેબ્રમ                       (B) સીરેબેલમ (C) મેડ બૃઈન                       (D) મેડયુલા

SCIENCE QUESTION 

જવાબ :     મેલિક એસિડ

સફરજનમાં કયો એસિડ હોય ? (A)  સાઈટ્રીક એસિડ              (B) લેકટિક એસિડ (C)  મેલિક એસિડ                (D) એકપણ નહીં

SCIENCE QUESTION 

જવાબ :  શીતળા

નીચેનામાંથી કયો રોગ વાઈરસ દ્વારા ફેલાય છે ? (A) શીતળા                       (B) ટાઈફોઈડ (C) ડિપથેરિયા                    (D) મેલેરિયા

SCIENCE QUESTION 

જવાબ :  પૃષ્ઠતાણ

પાણીના ક્યા ગુણધર્મને કારણે કીટક સપાટી પર ચાલી શકે છે  ? (A) પૃષ્ઠતાણ                       (B) સ્નિગ્ધતા (C) કેશાકર્ષણ                         (D) પ્રસરણ

SCIENCE QUESTION 

જવાબ :  મેલેરિયા

નીચેનામાંથી કયો રોગ પ્રજીવથી થાય છે ? (A) શીતળા                       (B) ટાઈફોઈડ (C) ડિપથેરિયા                    (D) મેલેરિયા

SCIENCE QUESTION 

જવાબ :   ઓઝોન

સૂર્યનાં પારજાંબલી કિરણૉથી આપણું રક્ષણ કોણ કરે છે.? (A) આર્ગન                        (B) હિલિયમ (C) ઓઝોન                       (D) ઓકિસજન

SCIENCE QUESTION 

જવાબ :  આર્કિમિડિઝના  સિધ્ધાંત પ્રમાણે

પાણીમાં ડુબાડેલ ડોલ હલકી કેમ લાગે છે? (A) પાસ્કલના નિયમ (B) આર્કિમિડિઝના સિધ્ધાંત  (C) ન્યૂટનના ગતિના નિયમ (D) કેશાકર્ષણના નિયમ 

SCIENCE QUESTION 

આવી રસપ્રદ માહિતી તમને મળશે, ટેક્નોલેજી વિષે માહિતી, નેતા-વ્યક્તિ વિશેષ, તાજેતરનાં વિષય પર લેખ, પરીક્ષાને તૈયારી માટે ઓનલાઈન ટેસ્ટ બધુ જ આપણને અહી મળશે.