માધવી પુરી બુચ 

સેબી ના પ્રથમ મહિલા ચેર પર્સન તરીકે માધવી પુરી બુચની  નિમણૂક કરવામાં આવી છે.  ચાલો જાણીએ એમના વિષે અને સેબી વિષે પણ

માધવી પુરી બુચ

તેમણે IIM અમદાવાદમાંથી મેનેજમેંટ ની ડીગ્રી લીધી છે.

સેબી

સેબી એટ્લે સિક્યોરીટીઝ અને કોમોડીટી માર્કેટનું નિયમન કરતી સંસ્થા " સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)

માધવી પુરી બુચ

તેઓ સેબીના વડા બનનારા પ્રથમ મહિલા છે. જે સેબીના 10 માં ચેર પર્સન છે.

માધવી પુરી બુચ

તેઓ ફાયનાન્સિયલ માર્કેટમાં 30 વર્ષનો અનુભવ ધરાવે છે.

freestudygujarat.in

સેબીનું સુકાન સરકારી અધિકારીને બદલે પહેલી વાર પ્રાઈવેટ સેકટરમાંથી આવેલી વ્યક્તિને સોપાયું છે.

માધવી પુરી બુચ સેબીના 10 માં ચેર પર્સન બનશે.

માધવી પુરી બુચ

1989 માં તેમણે ICICI બેંકથી કરિયરની શરૂઆત કરી હતી.

સેબીના પૂર્વ ચેરપર્સન અજય ત્યાગી નો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો છે, તેમના સ્થાને આઇઆઇએમ અમદાવાદ માં અભ્યાસ કરી ચૂકેલા માધવી પુરી બુચ બનશે નવા ચેર પર્સન

આવા જ વ્યક્તિ વિશેષ વિષે જાણો

જનરલ નોલેજ ક્વિઝ આપો.

દરરોજનું કરંટ અફેર્સ મેળવો. 

MAT આધારિત ક્વિઝ પણ આપો.