ગૂગલ એક AI SEARCH ENGINE છે જે સમયાંતરે નવા અપડેટ્સ લાવીને તેના વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કરતું રહે છે. તાજેતરમાં જ, ગૂગલ એક નવું અપડેટ લાવ્યું છે જે છે ગૂગલ વેબ સ્ટોરીઝ.
Google Web Stories
ગૂગલે ગૂગલ વેબ સ્ટોરીઝ(GOOGLE WEB STORIES)નું ફીચર ઉમેર્યું છે જે વપરાશકર્તાઓને ગૂગલ ડિસ્કવર( GOOGLE DISCOVER) દ્વારા જોઈ શકાશે.
Google Web Stories
Google વેબ સ્ટોરીઝના કેટલાક ફાયદા
જો તકનીકી રીતે જોવામાં આવે તો, આ સામગ્રી ખૂબ જ સરળ છે અને ખુબજ સરળતા થી બનાવી શકો છો . Web stories Image , GIF, અને Video Format માં હોઈ શકે છે
આવી રસપ્રદ માહિતી તમને મળશે, ટેક્નોલેજી વિષે માહિતી, નેતા-વ્યક્તિ વિશેષ, તાજેતરનાં વિષય પર લેખ, પરીક્ષાને તૈયારી માટે ઓનલાઈન ટેસ્ટ બધુ જ આપણને અહી મળશે.