દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો સમજીએ કેમ ઉજવાય છે ? અને આ વર્ષ ની થીમ શું છે ?

કેન્સર એટલે શું ?

કેન્સર એટલે શરીર ના કોશિકા અથવા  કોશિકાના  સમૂહ ની આ  સામાન્ય  અને અવ્યવસ્થિત  રીતે વૃદ્ધિ  થવી . જે એક ગાંઠ  અથવા ટયૂમર નું સ્વરૂપ લઈ લે છે .

કેન્સર થવાના કારણો

– તમાકુનો ઉપયોગ, – વધારે વજન હોવું, – દારૂ પીવો, – શહેરોમાં પ્રદૂષણને કારણે – આનુવંશિક ચેપ, – સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોની કારણે વગેરે [યુવી કિરણો]

પ્રથમ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી  1933માં યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી.

કેન્સર જેવા ખતરનાક અને જીવલેણ રોગની શોધ, નિવારણ અને જાગૃતિ ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ કેન્સર દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં કેન્સરની જાગૃતિ ફેલાવવાનો છે.  તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોગ વિશે યોગ્ય શિક્ષણ આપવાનો છે.

વિશ્વ કેન્સર દિવસનો ઉદ્દેશ્ય

વિશ્વ કેન્સર દિવસ થીમ 2022

વિશ્વ કેન્સર દિવસ 2022 ની થીમ 'ક્લોઝ ધ કેર ગેપ' છે. તે સમગ્ર વિશ્વમાં કેન્સરની સંભાળમાં અસમાનતાને સમજવા અને ઓળખવા વિશે છે. 

કેન્સર ચોક્કસપણે એક રોગ છે, પરંતુ તે લોકોને અંદરથી મજબૂત બનાવે છે. તેની સામે લડો.  કેન્સર સામે લડવું એ આપણું લક્ષ્ય છે,

12.7 મિલિયન લોકો કેન્સરથી પીડિત છે અને દર વર્ષે 7 મિલિયન લોકો કેન્સરને કારણે જીવ ગુમાવી રહ્યા છે.  દર વર્ષે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ એ હતો કે હજારો લોકોના જીવન બચાવી શકાય,

કેન્સર વિષે નિબંધ અને વધુ જાણવા નીચે કિલક કરો.4 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ વર્ષ ની થીમ વિષે જાણો