HTAT/ TAT EXAM RELATED GENERAL KNOWLEDGE  QUESTIONS  અગત્યના પ્રશ્નો  

GK IN GUJARATI

સંધિ લખો “ તલ્લીન”

1) તલ + લીન   2) તત્ + લીન  3) ત + લીન   4) તલ્લ + ઈન

GK IN GUJARATI

ગુરુ ગ્રંથસાહેબ ની રચના શીખ ધર્મના કયા ગુરુએ કરી હતી ?

1) ગુરુનાનક   2) ગુરુ અર્જુનદેવ  3) ગુરુ ગોવિંદ સિંહ   4) ગુરુ રામદાસ

Arrow

GK IN GUJARATI

SSA માં કઈ વાય જૂથ ના બાળકોનો સમાવેશ થાય છે ?

1) 7 થી 10    2) 8 થી 15   3) 6 થી 14   4) 7 થી 20

GK IN GUJARATI

GIET ના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે ?

1) જિલ્લા શિક્ષણાધિકારી 2) શિક્ષણ વિભાગના સચિવ 3) શિક્ષણ નિયામક  4) શિક્ષણમંત્રી

GK IN GUJARATI

શિક્ષકે વિદ્યાર્થી ને આપેલું ગૃહકાર્ય ક્યારે તપાસવું જોઈએ ?

1) યાદ આવે ત્યારે   2) આકસ્મિક રીતે   3) રોજિંદા નિયમિતપણે  4) મૂડ હોય ત્યારે

GK IN GUJARATI

રાઇટ એજ્યુકશન નો કાયદો કોણે પસાર કર્યો ?

1) ગુજરાત વિધાનસભા   2) ભારતીય સાંસદ  3) સર્વોચ્ચ અદાલત   4) રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલય

ANS: ભારતીય સાંસદ

GK IN GUJARATI

વિકાસ -------- થી ---------- દિશામાં થાય છે ?

1) સામાન્ય થી વિશિષ્ટ   2) સંકુલ થી સરળ   3) વિશિષ્ટ થી સામાન્ય   4) સરળ થી કઠિન

GK IN GUJARATI

અનૌપચારિક શિક્ષણમાં સામેલ છે -----

1) સતત શિક્ષણ   2) શાળાકીય શિક્ષણ સિવાય નું શિક્ષણ   3) 1 અને 2 બંને   4) કોઈ પણ નહીં

GK IN GUJARATI

ખેલ મહાકુંભ ની શરૂઆત કયા મુખ્યમંત્રી ના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી ?

1) આનંદી બહેન પટેલ   2) નરેન્દ્રભાઇ મોદી   3) વિજયભાઇ રૂપાણી   4) ભુપેન્દ્રભાઇ પટેલ

GK IN GUJARATI