93મુ સ્થાન
સમજૂતી :
“ડેમોક્રેસી રિપોર્ટ 2022: ઓટોક્રેટાઇઝેશન ચેન્જિંગ નેચર?” યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગ, સ્વીડન ખાતે V-Dem સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ. આમાં ભારતને 93મું સ્થાન મળ્યું છે. રિપોર્ટમાં ભારતને ચૂંટણીલક્ષી સ્વતંત્રતા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જે LDI પર 179 દેશોમાંથી 93માં ક્રમે છે.