TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE :09-05-2023

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

જવાબ: – 01 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ

Learn More

Arrow

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'સેન્ટિયાગો પેના' કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે?

જવાબ:  – પેરાગ્વે

BY : FREESTUDYGUJARAT.IN

ભારતનો પ્રથમ કેબલ સ્ટે રેલ બ્રિજ (અંજી ખાડ) તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો છે?

જવાબ : જમ્મુ અને કાશ્મીર

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'એટોમિક એનર્જી કમિશન'ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

જવાબ: એ કે મોહંતી

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં માલદીવના ત્રણ દિવસના પ્રવાસે કોણ ગયું છે?

જવાબ : રાજનાથ સિંહ માલદીવના ત્રણ દિવસના પ્રવાસે

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં યુરોપમાં રિફાઇન્ડ ઇંધણનો સૌથી મોટો સપ્લાયર કોણ બન્યો છે?

જવાબ: ભારત

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં RBI મુજબ કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઇંગમાં ટોચ પર છે?

જવાબ:  તમિલનાડુ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'ડીંગ લિરેન' કયા દેશની પ્રથમ વિશ્વ ચેસ ચેમ્પિયન બની છે?

જવાબ: ચીન પ્રથમ વિશ્વ ચેસ ચેમ્પિયન બની છે

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'મહારાષ્ટ્ર દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?

જવાબ:  01 મે 'મહારાષ્ટ્ર દિવસ'

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં બેન્ક ઓફ ઈન્ડિયાના MD અને CEO કોણ બન્યા છે?

જવાબ: રજનીશ કર્ણાટક બેન્ક ઓફ ઈન્ડિયાના MD

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમપ્રશસ્તિ' પુસ્તક કોણે બહાર પાડ્યું છે?

જવાબ:નરેન્દ્ર મોદી

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમપ્રશસ્તિ' પુસ્તક કોણે બહાર પાડ્યું છે?

જવાબ:નરેન્દ્ર મોદી

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં ક્યાં 'ફૂડ કોન્ક્લેવ 2023'નું આયોજન કરવામાં આવ્યું છે?

જવાબ:હૈદરાબાદ

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં 'અઝરબૈજાન ગ્રાન્ડ પ્રિકસ 2023' કોણે જીત્યું છે?

જવાબ:સર્જિયો પેરેઝ 'અઝરબૈજાન ગ્રાન્ડ પ્રિકસ 2023

BY : FREESTUDYGUJARAT.IN

તાજેતરમાં, ઇન્ફોસિસને પાછળ છોડીને ભારતની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની કઈ બની છે?

જવાબ:આઇટીસી

BY : FREESTUDYGUJARAT.IN

આજની ઓનલાઇન ટેસ્ટ માટે નીચે કિલક કરો અને અમારા ગ્રૂપમાં જોડાવવા NEXT પેઇજ પર જાઓ. 

BY : FREESTUDYGUJARAT.IN

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો. 

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022

CURRENT AFFAIRS IN GUJARATI 25-11-2022