BANDHARAN QUIZ IN GUJARATI – ભારતનું બંધારણ ક્વિઝ :1 May 7, 2023 by FreeStudyGuajarat.in BANDHARAN QUIZ IN GUJARATI - ભારતનું બંધારણ ક્વિઝ સ્પર્ધાત્મક પરીક્ષા માટે BANDHARAN QUIZ IN GUJARATI – ભારતનું બંધારણ ક્વિઝ સ્પર્ધાત્મક પરીક્ષા માટેBANDHARAN QUIZ IN GUJARATIBANDHARAN QUIZ IN GUJARATI – ભારતનું બંધારણ ક્વિઝ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! BANDHARAN QUIZ IN GUJARATI 0% 0 votes, 0 avg 30 બંધારણ વિશેષ ક્વિઝ : 1 QUIZ ABOUT BANDHARAN FOR TAT EXAM ભારતના બંધારણ વિષે ટાટ પરીક્ષા માટે ક્વિઝ 1 / 15 કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું ________________ કહે છે. વ્યવસ્થા આમુખ બંધારણ કાયદો 2 / 15 બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નેહરૂ ડો. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ 3 / 15 બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ? મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ ડો. રાજેન્દ્ર પ્રસાદ ચંદ્રશેખર આઝાદ 4 / 15 "હું એક સંઘરાજ્ય છું." મને ઓળખો . રશિયા ઉત્તર કોરિયા જર્મન ભારત 5 / 15 ભારત દેશના બંધારણની શરૂઆત ________________ થાય છે. નિયમો આમુખ બંધારણ ઈતિહાસ 6 / 15 કયા દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ? આયર્લેંન્ડ ભારત બ્રિટન ફ્રાંસ 7 / 15 ભારત દેશના બંધારણનું આમુખ કઈ તારીખે અને ક્યારે ઘડવામાં આવેલું હતું ? 25 નવેમ્બર 1960 26 જાન્યુઆરી 1952 26 નવેમ્બર 1949 24 નવેમ્બર 1952 8 / 15 બંધારણસભામાં એંગલો-ઈંડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? રૂબીન ડેવિડે જ્યોર્જ થોમસે ફ્રેન્ક એન્થોનીએ એચ.પી.મોદીએ 9 / 15 "હું દેશનો બંધારણીય વડો છું ",મને ઓળખો. રાજયપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી 10 / 15 બંધારણ સભાની કુલ કેટલી બેઠક થઈ હતી ? 150 176 166 140 11 / 15 બંધારણ સભાએ પોતાનું કાર્ય કઈ તારીખે અને કઈ સાલમાં શરૂ કર્યું ? 9 ડિસેમ્બર 1946 9 જાન્યુઆરી 1946 10 ડિસેમ્બર 1952 9 ડિસેમ્બર 1950 12 / 15 કડિયા કામ કરનાર મનજીભાઈ ધારાસભા ની ચૂંટણી લડયા અને ચૂંટાઈને ___________________ બન્યા ? પ્રધાનમંત્રી ધારાસભ્ય મુખ્યમંત્રી સરપંચ 13 / 15 ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 20 જાન્યુઆરી 1951 26 ડિસેમ્બર 1950 26 જાન્યુઆરી 1950 26 જાન્યુઆરી 1946 14 / 15 ભારતના બંધારણસભાની બેઠક કુલ કેટલા વર્ષ ,કેટલા મહિના અને કેટલા દિવસ માં યોજાઈ હતી ? 2 વર્ષ 18 માસ અને 18 દિવસ 1 વર્ષ 11 માસ અને 20 દિવસ 2 વર્ષ 15 માસ અને 25 દિવસ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ 15 / 15 લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે ? રાજશાહી ગુલામી લોકશાહી Your score is The average score is 15% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback Join Whats App Group Join Telegram channel 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો આવી બીજી ક્વિઝ માટે કિલક કરો બંધારણ જાણવા કિલક કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel Share on: " target="_blank" rel="nofollow">