TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 07-07-2022

તાજેતરમાં કયા દેશના ગણિતના પ્રોફેસર, મેરીના વાયઝોવસ્કાએ પ્રતિષ્ઠિત ફીલ્ડ્સ મેડલ 2022 જીત્યો છે? જાપાન ઈરાન ઈરાક યુક્રેન

યુક્રેન 

Learn More

Arrow

07 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ ટીબી દિવસ વિશ્વ એઇડ્સ દિવસ વિશ્વ ચોકલેટ દિવસ વિશ્વ પોસ્ટ દિવસ

વિશ્વ ચોકલેટ દિવસ  

નીચેનામાંથી કઈ વીમા કંપનીએ અસિત રથને મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? ઇરડા એસબી આઈ મ્યુચ્યુઅલ ફંડ અવિવા ઈન્ડિયા

અવિવા ઇન્ડિયા  

પીઢ બંગાળી ફિલ્મ નિર્દેશક તરુણ મજમુદારનું તાજેતરમાં જ નિધન થયું છે? 62 વર્ષ 72 વર્ષ 82 વર્ષ 92 વર્ષ

92 વર્ષ 

તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં NRI વર્લ્ડ સમિટ 2022માં નીચેનામાંથી કોને શિરોમણી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે?

મિશેલ પૂનાવાલા

પોકર પ્લેટફોર્મ પોકરબાઝી દ્વારા તાજેતરમાં કયા અભિનેતાને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? અક્ષય કુમાર રણવીર સિંહ અજય દેવગણ શાહિદ કપૂર

શાહિદ કપૂર -

DPIIT દ્વારા તાજેતરમાં રાજ્યોના સ્ટાર્ટ-અપ રેન્કિંગ 2021 ની કઈ આવૃત્તિ બહાર પાડવામાં આવી છે? પ્રથમ અન્ય ત્રીજું ચોથું

ચોથું

તાજેતરમાં કયા મંત્રાલયે વન (સંરક્ષણ) નિયમો, 2022 ને સૂચિત કર્યા છે?

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય

ઇન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઇન્ડેક્સ 2022 તાજેતરમાં નીચેનામાંથી કયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે?

હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.