TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 09-07-2022

કયા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું તાજેતરમાં નિધન થયું છે?

જવાબ : જાપાન

Learn More

Arrow

કઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, સુરંજન દાસને AIUના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

જાદવપુર યુનિવર્સિટી

કઈ સંસ્થાના જનરલ સેક્રેટરી, મોહમ્મદ સાનુસી બરકિન્દોનું તાજેતરમાં નિધન થયું છે?

OPEC

તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા "હરિયાળી મહોત્સવ" નું આયોજન કરવામાં આવ્યું છે?

જવાબ : ર્યાવરણ મંત્રાલય

કઈ સરકારી સંસ્થાએ તાજેતરમાં 2022 ફિલ્ડ મેડલના વિજેતાઓની જાહેરાત કરી છે?

ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન

કઈ સંસ્થાના સંશોધકોએ તાજેતરમાં “આર્યભટ્ટ-1” નામના એનાલોગ ચિપસેટનો પ્રોટોટાઈપ વિકસાવ્યો છે?

IISc

સ્ટાર્ટ-અપ સ્કૂલ ઈન્ડિયા પહેલ નીચેનામાંથી કયા દ્વારા શરૂ કરવામાં આવી છે?

ગૂગલ

કોણે તાજેતરમાં “ગ્લોબલ ફાઇન્ડેક્સ ડેટાબેઝ 2021” બહાર પાડ્યું છે?

ANSWER : વિશ્વ બેંક

ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા “TIHAN” કઈ IIT સંસ્થામાં શરૂ કરવામાં આવી છે?

IIT હૈદરાબાદ

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.