TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 10-07-2022

કયા મંત્રાલયે તાજેતરમાં “મિશન વાત્સલ્ય” માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે?

જવાબ : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

Learn More

Arrow

તાજેતરમાં પ્રથમ ALH સ્ક્વોડ્રન INAS 324 કોણે સોંપ્યું છે?

જવાબ : ભારતીય નૌકાદળ

કોના દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, છેલ્લા 15 વર્ષમાં ભારતની કુપોષિત વસ્તી ઘટીને 224.3 મિલિયન થઈ ગઈ છે?

યુનાઈટેડ નેશન્સ

કયું શહેર 2023માં ભારતના સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરશે?

જવાબ : દિલ્હી

કઈ સામાન્ય વીમા કંપનીએ તાજેતરમાં સાયબર વૉલ્ટ એજ વીમા યોજના શરૂ કરી છે?

SBI જનરલ ઈન્સ્યોરન્સ

કઈ સામાન્ય વીમા કંપનીએ તાજેતરમાં ભારતનો પ્રથમ મોબાઈલ ટેલીમેટિક્સ આધારિત ઓટો વીમો રજૂ કર્યો છે?

એડલવાઈસ જનરલ ઈન્સ્યોરન્સ

કઈ સામાન્ય વીમા કંપનીએ પરિતોષ ત્રિપાઠીને નવા મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે નિયુક્ત કર્યા છે?

SBI જનરલ ઈન્સ્યોરન્સ

કયા દેશમાં બોન ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્ક્લેવ 2022નું આયોજન કરવામાં આવ્યું છે?

ANSWER : જર્મની

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.