TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 11-07-2022

કઈ રેલ્વેએ તાજેતરમાં બાંદ્રા ટર્મિનસને ખાર રોડ સાથે જોડતો નવો સ્કાયવોક ખોલ્યો છે?

જવાબ : પશ્ચિમ રેલ્વે

Learn More

Arrow

કોણે તાજેતરમાં શ્રીનગરમાં સ્વામી રામાનુજાચાર્યની "સ્ટેચ્યુ ઓફ પીસ" નું અનાવરણ કર્યું છે?

જવાબ : અમિત શાહ

કોણે તાજેતરમાં સ્વાનિધિ મહોત્સવ શરૂ કર્યો છે?

દીપ સિંહ પુરી - આવાસ અને શહેરી બાબતોના મંત્રી, હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં સ્વાનિધિ મહોત્સવની શરૂઆત કરી છે.

કઇ રાજ્ય સરકારે બાંધકામ કામદારોના કૌશલ્યો સુધારવા માટે મિશન કુશલ કર્મીની શરૂઆત કરી છે?

જવાબ : દિલ્હી સરકાર

પંજાબ નેશનલ બેંક અને કોણે તાજેતરમાં "PNB રક્ષક પ્લસ યોજના" માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે?

ભારતીય વાયુસેના

કયું રાજ્ય દેશમાં 13 એક્સપ્રેસ વે ધરાવતું પ્રથમ રાજ્ય બન્યું છે?

 ઉત્તર પ્રદેશ 13 એક્સપ્રેસ વે ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

તાજેતરમાં, વરિષ્ઠ અધિકારી આરકે ગુપ્તાને કયા મંત્રાલય દ્વારા નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

કર્મચારી મંત્રાલય

કયા રાજ્યમાં એક સપ્તાહ સુધી ચાલતો પરંપરાગત ખરચી ઉત્સવ શરૂ થયો છે?

ANSWER : ત્રિપુરા

11મી જુલાઈના રોજ વિશ્વભરમાં કયો દિવસ ઉજવવામાં આવે છે?

ANSWER :વિશ્વ વસ્તી દિવસ

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.