TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 14-04-2022

હર્ષવર્ધન શ્રિંગલાને નીચેનામાંથી કયા વર્ષે યોજાનારી G20 સમિટ માટે ભારતના મુખ્ય G20 સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

જવાબ: 2023

Learn More

Arrow

આસામી કવિ નીલામણિ ફુકનને તાજેતરના કેટલામા જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? 

જવાબ: 56મા

નીચેનામાંથી કઈ IIT સંસ્થાના સંશોધકોએ ભારતના પ્રથમ પોલિસેન્ટ્રિક પ્રોસ્થેટિક ઘૂંટણનું અનાવરણ કર્યું છે?

જવાબ: IIT મદ્રાસ

કોણ IPL ઇતિહાસમાં નિવૃત્તિ લેનાર પ્રથમ ખેલાડી બન્યો છે?

જવાબ: રવિચંદ્રન અશ્વિન

મુંબઈ અને કયું શહેર "2021 ટ્રી સિટી ઓફ વર્લ્ડ" તરીકે તેની ઓળખ થઈ છે?

જવાબ: હૈદરાબાદ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહે તાજેતરમાં કયા રાજ્યમાં ભારત-પાક સરહદ પર સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે?

જવાબ: ગુજરાત

નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 22 પેટન્ટ અરજીઓની સંખ્યા વધીને 66,440 થઈ છે?

જવાબ : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

કયો દેશ જંગલી પ્રાણીઓને કાનૂની અધિકાર આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે?

જવાબ :એક્વાડોર - દક્ષિણ અમેરિકા

કયો દેશ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે?

જવાબ : ઓસ્ટ્રેલિયા 2026 કોમનવેલ્થ ગેમ્સ

નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ’નું ઉદ્ઘાટન ભારતના કયા રાજ્યમાં થયું હતું?

જવાબ : ગુજરાત

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.