TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 14-07-2022

કયા મંત્રાલયે ખાણ અને ખનીજ પર 6ઠ્ઠી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું છે?

જવાબ : ખાણ મંત્રાલય

Learn More

Arrow

જાણીતા પુરાતત્વવિદ્ અને કયા એવોર્ડથી સન્માનિત ઈનામુલ હકનું તાજેતરમાં નિધન થયું છે?

જવાબ : પદ્મશ્રી

94 વર્ષીય ભારતીય દોડવીર ભગવાનની દેવી ડાગરે કેટલા મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે?

જવાબ : 100m

કયા રાજ્યના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ બાળપણના શિક્ષણ કાર્યક્રમોમાં 300 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે?

જવાબ : મેઘાલય

ભારતના અર્જુન બાબુતાએ દક્ષિણ કોરિયામાં યોજાયેલા ISSF વર્લ્ડ કપમાં કયો મેડલ જીત્યો છે?

જવાબ : ગોલ્ડ મેડલ

કયા કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં "સ્વાધિન સંગ્રામ ના સુરવીરો" પુસ્તકનું વિમોચન કર્યું છે?

જવાબ : મીનાક્ષી લેખી

તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ, ભારત આવતા વર્ષે વસ્તીમાં ચીનને પાછળ છોડી દેશે?

જવાબ : યુનાઈટેડ નેશન્સ

કયા રાજ્યમાં સ્થિત સિંગાલીલા નેશનલ પાર્કમાં રેડ પાન્ડા રજૂ કરવામાં આવશે?

જવાબ : પશ્ચિમ બંગાળ

 કોણે તાજેતરમાં પ્રથમ “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ડિફેન્સ (AIDEf) સિમ્પોસિયમ એન્ડ એક્ઝિબિશન”નું ઉદ્ઘાટન કર્યું છે?

જવાબ :રાજનાથ સિંહ

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.