TODAY'S CURRENT AFFAIRS 

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા નીચે કિલક કરી સાઇટની મુલાકાત લો.

DATE : 20-04-2022

ઈન્ડિયા પલ્સ એન્ડ ગ્રેન્સ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે તાત્કાલિક અસરથી કોની નિમણૂક કરવામાં આવી છે?

જવાબ: બિમલ કોઠારી

Learn More

Arrow

Ethosh Digital એ તાજેતરમાં કયા શહેરમાં પ્રથમ IT તાલીમ અને સેવા કેન્દ્ર ખોલ્યુ છે?

જવાબ: લેહ અધિક પોલીસ મહાનિર્દેશક, લદ્દાખ

નીચેનામાંથી કયા મંત્રાલયે તાજેતરમાં વિવિધ વીમા કંપનીઓ સાથે પરામર્શ કરીને e-DAR વિકસાવ્યું છે?

જવાબ: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય,

કોના પોલિસી રિસર્ચ વર્ક પેપર મુજબ ભારતમાં અત્યંત ગરીબીમાં 12.3% ઘટાડો નોંધાયો છે?

જવાબ: વિશ્વ બેંક

નીચેનામાંથી કયા રાજ્યના પૂર્વમાં ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા પૂર્વ કિરપાણ શક્તિનું આયોજન કરવામાં આવ્યું છે?

જવાબ: પશ્ચિમ બંગાળ

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં રોબિન ઉથપ્પાને બ્રેઈન હેલ્થ ઈનિશિએટિવના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે?

જવાબ: કર્ણાટક સરકાર

કયા ભાષાના ગાયક અને સંગીત દિગ્દર્શક પ્રફુલકરનું તાજેતરમાં નિધન થયું છે?

જવાબ: ઉડિયા   ભાષાના

નીચેનામાંથી કઈ રાજ્યની હોકી ટીમે 12મી સિનિયર મેન્સ નેશનલ હોકી ચેમ્પિયનશિપ જીતી છે?

જવાબ: હરિયાણા

દરરોજની કરંટ અફેર્સ ની ક્વિઝ મેળવવા અને જીકે ની ક્વિઝ મેળવવા ખાસ ટેલિગ્રામ ચેનલ માં જોડાવો અથવા સાઇટની મુલાકાત લો.